Gondalમા કારનો અકસ્માત થતા 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

અકસ્માતમાં 3 યુવકના ઘટનાસ્થળે મોત 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયુ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત ગોંડલમાં અકસ્માત થતા 4 યુવકના મોત થયા છે. જેમાં બોલેરો, સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો છે. તેમાં 3 યુવકના ઘટનાસ્થળે મોત થયા છે. તથા 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે. ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેમાં અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જેમાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેની તરફ આવતી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ઘટના ગોંડલના બે ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના બે યુવાનો સહિત 4ના મોત થયા છે. યુવાનોના મોતથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાયો મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટનાની જાણ થતાં LCB પોલીસ, સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ યુવાનોના મોતથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Gondalમા કારનો અકસ્માત થતા 4 યુવકોના કમકમાટી ભર્યા મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અકસ્માતમાં 3 યુવકના ઘટનાસ્થળે મોત
  • 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયુ
  • કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

ગોંડલમાં અકસ્માત થતા 4 યુવકના મોત થયા છે. જેમાં બોલેરો, સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થયો છે. તેમાં 3 યુવકના ઘટનાસ્થળે મોત થયા છે. તથા 1 યુવકનું સારવાર દરમિયાન મોત થયુ છે. કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો છે. પોલીસે અકસ્માતને લઈ તપાસ હાથ ધરી છે.

ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો

ગોંડલ શહેર નજીક નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. વહેલી સવારે નેશનલ હાઇવે પર આવેલ દેવ સ્ટીલ પાસે બોલેરો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તેમાં અકસ્માતની ઘટનામાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે અને એક યુવાનનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું છે. જેમાં રાજકોટથી ધોરાજી તરફ જતી સ્વીફ્ટ કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઈડર કુદાવી સામેની તરફ આવતી બોલેરો કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતની ઘટના ગોંડલના બે ક્ષત્રિય યુવાનો તેમજ ધોરાજીના બે યુવાનો સહિત 4ના મોત થયા છે.

યુવાનોના મોતથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાયો

મૃતક યુવાનોના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવની જાણ થતાં ચાર એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ ઘટનાની જાણ થતાં LCB પોલીસ, સીટી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતની ઘટનાને લઈને ગોંડલ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. તેમજ યુવાનોના મોતથી તેમના પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે. તેમજ પોલીસ વધુ તપાસ કરી રહી છે.