Halvad સર્કિટ હાઉસ નજીક 99 કિલો પોસદોડા સાથે બે ઝડપાયા
SOGએ બાતમી આધારે હાઈવે પર વોચ ગોઠવી હતીટ્રક સહિત કુલ રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો એક રાજસ્થાની શખ્સનું નામ ખુલતાં વધુ તપાસ હાથ ધરી છે માળીયા -અમદાવાદ હાઇવે ઉપર હળવદ સર્કિટ હાઉસ નજીકથી મોરબી એસઓજી પોલીસે 99 કિલોગ્રામ માદક પોસદોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે શખ્સને ઝડપી. રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી અન્ય એક રાજસ્થાની શખ્સનું નામ ખુલતાં વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ- મળિયા હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામેથી શુક્રવારે મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે શકશો ને ઝડપી પડયા ની ગણતરી ની કલાકો માં જિલ્લા એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે હળવદ સર્કિટ હાઉસ નજીકથી RJ - 39 - GA- 6051 નંબરના ટ્રકમાથી 99 કિલોગ્રામથી વધુ માદક પોસદોડા કિંમત રૂપિયા 2,99,040 સાથે આરોપી દેદારામ નારણરામ જાટ, બાબુલાલ ગંગારામ જાટને ઝડપી લઈ પૂછતાછ કરતા રાજસ્થાનના જ અન્ય આરોપી નવલારામ ગોદારામનું નામ ખોલાવી ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નાર્કોટિકસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ટ્રક, મોબાઈલ સહિત 23,09,040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- SOGએ બાતમી આધારે હાઈવે પર વોચ ગોઠવી હતી
- ટ્રક સહિત કુલ રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો
- એક રાજસ્થાની શખ્સનું નામ ખુલતાં વધુ તપાસ હાથ ધરી છે
માળીયા -અમદાવાદ હાઇવે ઉપર હળવદ સર્કિટ હાઉસ નજીકથી મોરબી એસઓજી પોલીસે 99 કિલોગ્રામ માદક પોસદોડા સાથે રાજસ્થાની ટ્રક ચાલક સહિત બે શખ્સને ઝડપી.
રૂ. 23 લાખથી વધુનો મુદ્દામાલ પકડી પાડી અન્ય એક રાજસ્થાની શખ્સનું નામ ખુલતાં વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ- મળિયા હાઇવે ઉપર હળવદ નજીક નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામેથી શુક્રવારે મોરબી એસઓજી ટીમે બાતમીને આધારે નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોન પાવડરના મોટા જથ્થા સાથે બે શકશો ને ઝડપી પડયા ની ગણતરી ની કલાકો માં જિલ્લા એસઓજી ટીમને મળેલી બાતમીને આધારે હળવદ સર્કિટ હાઉસ નજીકથી RJ - 39 - GA- 6051 નંબરના ટ્રકમાથી 99 કિલોગ્રામથી વધુ માદક પોસદોડા કિંમત રૂપિયા 2,99,040 સાથે આરોપી દેદારામ નારણરામ જાટ, બાબુલાલ ગંગારામ જાટને ઝડપી લઈ પૂછતાછ કરતા રાજસ્થાનના જ અન્ય આરોપી નવલારામ ગોદારામનું નામ ખોલાવી ત્રણેય વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં નાર્કોટિકસ એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરી ટ્રક, મોબાઈલ સહિત 23,09,040નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.