Gandhinagar પોલીસે શેરબજારના નામે ડબ્બા ટ્રેડિગ કરતા લોકોને ઝડપી કર્યો મોટો ખુલાસો

મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃતિનો પર્દાફાશ ગાંધીનગર તથા મહેસાણા જીલ્લા પોલીસે કર્યો છે. સૌથી મોટો પર્દાફાશ કરતી પોલીસ મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવી આપવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેકશન, એ.ટી.એમ. વિડ્રોલ, ચેકથી ઉપાડી છેતરપિંડી આચરતી અલગ-અલગ ગેંગ સક્રીય હતી અને તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલ હોવાથી આવી ગેર કાયદેસરની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે સીટની કરાઈ હતી રચના. કોર્ટમાં રિમાન્ડની કરી માંગ કલમ ૩૧૬(૫), ૩૧૯(૨), ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ તેમજ સાથો-સાથ આવા શેરબજારના ટ્રેડીંગના ઓથા હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે. દાખલ થયેલ કુલ-૧૨ જાણવા જોગનો અભ્યાસ કરી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી તે પૈકી કુલ-૩ જાણવા જોગના કામે કુલ- ૧૯ ઇસમો વિરૂધ્ધ નામજોગ ગુના દાખલ કરી કુલ-૫ આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે દિન-૫ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ટીંગ ( એમઓ) છેલ્લા ઘણા સમયથી વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેન્ગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોના મોબાઇલ નંબરો આપી તેઓની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી તેવી ટ્રેનીંગ એકબીજાને આપી નમસ્તે સર આપ શેર માર્કેટ મે ટ્રેડીંગ કરના ચાહતે હો? હમ એન્જલ વન, માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમીશન એજન્ટ) હે, હમ આપ કો શેર માર્કેટ મે પ્રોફીટ દિલા સકતે હે તેવી હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં શેર બજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી તે રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ. થી મેળવી લઇ છેતરપિંડી કરતા હતા. ડમી સિમકાર્ડથી આચરતા કૌંભાડ પરંતુ તે બાદ આવી કોલર તરીકેની ટ્રેનીંગ લીધેલ યુવાનોએ સંગઠીત ગેંગો બનાવી ફરીથી આજ મોડેસ ઓપરેન્ડી (એમ.ઓ.) થી આ પ્રવૃતિ છેલ્લા દોઢેક વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં કેટલાક ઇસમો દ્વારા સમગ્ર ટીમને ઓપરેટ કરવી તેમજ કેટલાક ઇસમો જરૂરીયાતમંદ વ્યક્તિઓને સરકારી સહાય અપાવવાના બહાને તેઓના બેન્ક એકાઉન્ટો મેળવી આપતા હોય છે અને કેટલાક ઇસમો ગ્રાહકોને કોલીંગ કરવા માટે ડમી સીમકાર્ડ લાવી આપતા હોય છે. બેંકોમાં એકાઉન્ટની કરાઈ તપાસ આવા ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનનાર સાહેદોની તપાસ હોવાથી તેમજ સંબધીત બેન્કો માંથી ખાતા ધારકોની માહિતી મેળવવાની તજવીજ ચાલુ હોઇ નાણાંકીય છેતરપીંડીની રકમનો આંકડો ખુબજ મોટો હોવાની શકયતા નકારી શકાય નહી.પકડાયેલ આરોપીઓ મોટા ભાગે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરતા હોઇ તેમજ નાણાં ટ્રાન્સફર માટે બેન્ક એકાઉન્ટો સિવાય ક્યુ-આર કોડ, એરટેલ પેમેન્ટ બેન્ક જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોવાનુ ધ્યાને આવેલ હોઇ તે અંગે સાયબર એક્ષ્પર્ટ તથા એફ.એસ.એલ. ની મદદથી ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે. મુદ્દામાલ કર્યો જપ્ત કુલ-૨૪ ઇસમોને પકડી તેઓ પાસેથી મોબાઇલ ફોન નંગ – ૭૦, લેપટોપ નંગ – ૨, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઇવ નંગ – ૧, ચાર્જર નંગ – ૧૧, ઇન્ટરનેટ રાઉટર, રોકડ રકમ રૂા.૫,૦૦૦/-, ૨- હોન્ડા એક્ટીવા, ૨- ફોરવ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલ નોટબુક, ચોપડા નંગ–૬ અને અલગ અલગ વ્યકિતઓના નામ, મેઇલ આઇડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ છુટા કાગળો પેજ નંગ – ૬૭ તેમજ ડેબીટકાર્ડ, પાનકાર્ડ તેમજ અલગ અલગ કંપનીના સીમકાર્ડ કવર નંગ – ૨૮ માં રાખેલ કૂલ સીમકાર્ડ નંગ – ૩૨ મળી કૂલ રૂા.૧૫,૫૫,૫૦૦નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવેલ. જે બાબતે સાયબર એક્સપર્ટની મદદથી ડેટા ડિલીટ થયેલ ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે.કુલ- ૫ ગુનાની તપાસમાં ૪૨- બેન્ક એકાઉન્ટ, રૂપિયા ૨૭,૮૧,૪૫,૫૦૧/- નુ ફ્રોડ થયેલ છે.

Gandhinagar પોલીસે શેરબજારના નામે ડબ્બા ટ્રેડિગ કરતા લોકોને ઝડપી કર્યો મોટો ખુલાસો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ 29 આરોપીઓને પકડી ડબ્બા ટ્રેડીંગની પ્રવૃતિનો પર્દાફાશ ગાંધીનગર તથા મહેસાણા જીલ્લા પોલીસે કર્યો છે.

સૌથી મોટો પર્દાફાશ કરતી પોલીસ

મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં સંગઠીત ગેંગો દ્રારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવી આપવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસે શેરબજારના નામે અલગ-અલગ બેન્ક એકાઉન્ટોમાં રૂપિયા નખાવી તે રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેકશન, એ.ટી.એમ. વિડ્રોલ, ચેકથી ઉપાડી છેતરપિંડી આચરતી અલગ-અલગ ગેંગ સક્રીય હતી અને તે અંગે વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા પોલીસ સ્ટેશનમાં ગુના તથા જાણવા જોગ દાખલ થયેલ હોવાથી આવી ગેર કાયદેસરની પ્રવૃતિ સદંતર નેસ્તનાબુદ કરવા તેમજ તપાસમાં એકસૂત્રતા જળવાઇ રહે તે માટે સીટની કરાઈ હતી રચના.


કોર્ટમાં રિમાન્ડની કરી માંગ

કલમ ૩૧૬(૫), ૩૧૯(૨), ૩૧૮(૨), ૩૧૮(૪), ૬૧(૨) મુજબના ગુનાની ઉંડાણપુર્વક તપાસ હાથ ધરેલ તેમજ સાથો-સાથ આવા શેરબજારના ટ્રેડીંગના ઓથા હેઠળ છેતરપિંડી કરવા બાબતેની મહેસાણા જીલ્લાના અલગ-અલગ પો.સ્ટે. દાખલ થયેલ કુલ-૧૨ જાણવા જોગનો અભ્યાસ કરી ઉંડાણપુર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી તે પૈકી કુલ-૩ જાણવા જોગના કામે કુલ- ૧૯ ઇસમો વિરૂધ્ધ નામજોગ ગુના દાખલ કરી કુલ-૫ આરોપીને અટક કરી નામદાર કોર્ટમાં રજુ કરી વધુ તપાસ અર્થે દિન-૫ ના રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ટીંગ ( એમઓ)

છેલ્લા ઘણા સમયથી વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારના યુવાનો ગેન્ગ બનાવી શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોના મોબાઇલ નંબરો આપી તેઓની સાથે કોલ કરાવી કોલર તરીકે કેવી રીતે વાત કરવી તેવી ટ્રેનીંગ એકબીજાને આપી નમસ્તે સર આપ શેર માર્કેટ મે ટ્રેડીંગ કરના ચાહતે હો? હમ એન્જલ વન, માર્કેટ પલ્સ શેર કંપની કે એડવાઇઝર (કમીશન એજન્ટ) હે, હમ આપ કો શેર માર્કેટ મે પ્રોફીટ દિલા સકતે હે તેવી હિન્દીમાં વાત કરી લાલચ આપી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં શેર બજારમાં ઇન્વેસ્ટના નામે લોકો પાસે રૂપિયા ટ્રાન્સફર કરાવી તે રૂપિયા બેન્ક એકાઉન્ટમાંથી અન્ય એકાઉન્ટમાં તથા સેલ્ફ ચેક તેમજ એ.ટી.એમ. થી મેળવી લઇ છેતરપિંડી કરતા હતા.

ડમી સિમકાર્ડથી આચરતા કૌંભાડ

પરંતુ તે બાદ આવી કોલર તરીકેની ટ્રેનીંગ લીધેલ યુવાનોએ સંગઠીત ગેંગો બનાવી ફરીથી આજ મોડેસ ઓપરેન્ડી (એમ.ઓ.) થી આ પ્રવૃતિ છેલ્લા દોઢેક વર્ષથી ચાલુ કરેલ છે. જેમાં કેટલાક ઇસમો દ્વારા સમગ્ર ટીમને ઓપરેટ કરવી તેમજ કેટલાક ઇસમો જરૂરીયાતમંદ વ્યક્તિઓને સરકારી સહાય અપાવવાના બહાને તેઓના બેન્ક એકાઉન્ટો મેળવી આપતા હોય છે અને કેટલાક ઇસમો ગ્રાહકોને કોલીંગ કરવા માટે ડમી સીમકાર્ડ લાવી આપતા હોય છે.

બેંકોમાં એકાઉન્ટની કરાઈ તપાસ

આવા ફાઇનાન્સીયલ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનનાર સાહેદોની તપાસ હોવાથી તેમજ સંબધીત બેન્કો માંથી ખાતા ધારકોની માહિતી મેળવવાની તજવીજ ચાલુ હોઇ નાણાંકીય છેતરપીંડીની રકમનો આંકડો ખુબજ મોટો હોવાની શકયતા નકારી શકાય નહી.પકડાયેલ આરોપીઓ મોટા ભાગે મોબાઇલ ફોન, લેપટોપનો ઉપયોગ કરતા હોઇ તેમજ નાણાં ટ્રાન્સફર માટે બેન્ક એકાઉન્ટો સિવાય ક્યુ-આર કોડ, એરટેલ પેમેન્ટ બેન્ક જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરતા હોવાનુ ધ્યાને આવેલ હોઇ તે અંગે સાયબર એક્ષ્પર્ટ તથા એફ.એસ.એલ. ની મદદથી ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે.

મુદ્દામાલ કર્યો જપ્ત

કુલ-૨૪ ઇસમોને પકડી તેઓ પાસેથી મોબાઇલ ફોન નંગ – ૭૦, લેપટોપ નંગ – ૨, લેપટોપ ચાર્જર, કી બોર્ડ, પેન ડ્રાઇવ નંગ – ૧, ચાર્જર નંગ – ૧૧, ઇન્ટરનેટ રાઉટર, રોકડ રકમ રૂા.૫,૦૦૦/-, ૨- હોન્ડા એક્ટીવા, ૨- ફોરવ્હીલર કાર, નાણાંના હિસાબ માટે રાખવામાં આવેલ નોટબુક, ચોપડા નંગ–૬ અને અલગ અલગ વ્યકિતઓના નામ, મેઇલ આઇડી કોન્ટેક્ટ નંબરની વિગત લખેલ છુટા કાગળો પેજ નંગ – ૬૭ તેમજ ડેબીટકાર્ડ, પાનકાર્ડ તેમજ અલગ અલગ કંપનીના સીમકાર્ડ કવર નંગ – ૨૮ માં રાખેલ કૂલ સીમકાર્ડ નંગ – ૩૨ મળી કૂલ રૂા.૧૫,૫૫,૫૦૦નો મુદ્દામાલ સ્થળ ઉપરથી મળી આવેલ. જે બાબતે સાયબર એક્સપર્ટની મદદથી ડેટા ડિલીટ થયેલ ડેટા રીકવર કરવાની તજવીજ ચાલુ છે.કુલ- ૫ ગુનાની તપાસમાં ૪૨- બેન્ક એકાઉન્ટ, રૂપિયા ૨૭,૮૧,૪૫,૫૦૧/- નુ ફ્રોડ થયેલ છે.