સુરતે આખા દેશમાં બાજી મારી, સ્વચ્છતા બાદ હવે આ બાબતે પણ અવ્વલ!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન ની મુહિમ અંતર્ગત સુરત ખુબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે.ચોંકાવનારી વાત તો એ છે કે, સ્વચ્છતામાં સુરત મહાનગર પાલિકા ટેકનીકનો ભરપુર ઉપયોગ પણ કરી રહી છે.સુરત શહેરની સ્વચ્છતાની ચર્ચા ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં થાય છે,જેના ભાગરૂપે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા અને તેનો ઉપયોગ કરવામાં સુરત મનપા અવલ રહ્યું છે,સાથે જ સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યનો આર્થિક રાજધાની ગણાતો સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં તો સમગ્ર વિશ્વ માં મોખરે છે જ આની સાથે સાથે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરવામાં પણ અવલ છે.એટલુજ નહિ વેસ્ટ માંથી આવક ઊભી કરવા માટે સુરત રાજ્યમાં સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે, ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં પણ સુરત મહાનગર પાલિકાને ભારત ભરમાં સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ મળ્યો હતો,સુરત મહાનગરપાલિકાના ખીતાબ માટે શહેરીજનો અને આરોગ્ય કર્મીઓનો ફાળો રહેલો છે. સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરી એ તો હાલમાં કુલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 1200 જેટલા વ્હીકલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં ઇ વહીકલ અને નાઈટ વેર મશીન નો સમાવેશ થાય છે. સુરત શહેરમાં મુખ્યત્વે મેન્યુઅલ અને મશીનરી બંને રીતે સ્વચ્છતા ની કામગીરી થાય છે વ્હીકલ શહેરની સમગ્ર સોસાયટી અને કોમર્શિયલ ને આવરી લે છે એ પ્રમાણેનું આયોજન પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, સાથે જ ડી સેન્ટ્રલાઈઝ સિસ્ટમ દ્વારા તમામ ઝોન દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે તમામ વહિકલ માં જીપીએસ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે જેનાથી સીધું મોનિટરિંગ હેડ કોટર લેવલે થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.સુરત શહેર માં સફાઈ કરવા માટે કુલ 24 મેટ્રિક ટન જેટલો કચરો રોજ ઉપાડવામાં આવે છે અને આ માટે કુલ આઠ જેટલા સેક્ટર ઝોન દીઠ કાર્યરત છે,આ સાથે જ સુરત શહેરમાં સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે સાથે જ ભગવાન ની પૂજાના, દરગાહના જે પણ ફૂલ નીકળે એનું પણ કલેક્શન કરીને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરી ખાતર તૈયાર કરવામાં આવે છે. જ્યાં કચરાનું પ્રમાણ વધારે હોય તેવા કુલ ૧૦ થી ૧૨ જેટલા ઓન સાઇડ કચરા નું નિકાલ કરવામાં આવે છે જેનાથી આત્મનિર્ભર સોસાયટી અને આત્માનિર્ભર વોર્ડ ના સપના ને સહકાર કરી શકાય, ઘર બેઝ કલેક્શન માટે કુલ મળી 1200 જેટલા વ્હીકલ કાર્યરત છે અને આ સાથે તમામ ઝોનમાં એનજીઓ પણ કાર્યરત છે જે શહેરીજનોને સુકો અને ભીનો કચરો અલગ કરવાની સમજ આપે છે અને તમામ વહિકલ પર એ રીતે બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ રીતે કચરો નાખી શકાય.. જેનાથી સુરત શહેર સ્વચ્છતામાં ફરી અગ્રેસર રહી શકે,સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતી સેવા થી કચરા ઘાડી લોકોના ઘર ના દ્વાર સુધી જાય છે અને કચરો એકત્ર કરે છે. સુરતમાં ઘરે ઘરે થી ટાઇમ તું ટાઇમ કચરો લેવામાં આવે છે અને દરેક ઝોનમાં કચરા નો નિકાલ કરવામાં આવે છે.તમામ વ્હીલ ને સ્માર્ટ લી મોનીટર કરવામાં આવે છે દરેક વ્હિકલ ઉપર ટેગ લગાડવામાં આવ્યા છે સુરતનો 2400 થી 2500 ટન જેટલો કચરો મેંન પાવર ના હેન્ડલિંગ વગર જ જુદો કરવામાં આવે છે.એટલુજ નહિ સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ સોલીડ વેસ્તથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે,લોકોને રોજેરોજ કચરા પેટી સુધી નહિ જવું પડે તે માટે શરુ કરવામાં આવેલી આ સેવા આજે રાજ્ય ભરમાં વખણાય છે.

સુરતે આખા દેશમાં બાજી મારી, સ્વચ્છતા બાદ હવે આ બાબતે પણ અવ્વલ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલ સ્વચ્છ ભારત અભિયાન ની મુહિમ અંતર્ગત સુરત ખુબ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યું છે.ચોંકાવનારી વાત તો એ છે કે, સ્વચ્છતામાં સુરત મહાનગર પાલિકા ટેકનીકનો ભરપુર ઉપયોગ પણ કરી રહી છે.સુરત શહેરની સ્વચ્છતાની ચર્ચા ગુજરાતમાં જ નહિ સમગ્ર દેશમાં થાય છે,જેના ભાગરૂપે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરી આવક મેળવવા અને તેનો ઉપયોગ કરવામાં સુરત મનપા અવલ રહ્યું છે,સાથે જ સોલીડ વેસ્ટમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્યનો આર્થિક રાજધાની ગણાતો સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઈલ ઉદ્યોગમાં તો સમગ્ર વિશ્વ માં મોખરે છે જ આની સાથે સાથે સોલીડ વેસ્ટ એકત્ર કરવામાં અને તેને ડિસ્પોજલ કરવામાં પણ અવલ છે.એટલુજ નહિ વેસ્ટ માંથી આવક ઊભી કરવા માટે સુરત રાજ્યમાં સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે, ગત સ્વચ્છતા સર્વેક્ષણ 2023 માં પણ સુરત મહાનગર પાલિકાને ભારત ભરમાં સ્વચ્છ શહેર તરીકેનો ખિતાબ મળ્યો હતો,સુરત મહાનગરપાલિકાના ખીતાબ માટે શહેરીજનો અને આરોગ્ય કર્મીઓનો ફાળો રહેલો છે. સ્વચ્છતા સર્વેક્ષણની વાત કરી એ તો હાલમાં કુલ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે 1200 જેટલા વ્હીકલ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેમાં ઇ વહીકલ અને નાઈટ વેર મશીન નો સમાવેશ થાય છે.

સુરત શહેરમાં મુખ્યત્વે મેન્યુઅલ અને મશીનરી બંને રીતે સ્વચ્છતા ની કામગીરી થાય છે વ્હીકલ શહેરની સમગ્ર સોસાયટી અને કોમર્શિયલ ને આવરી લે છે એ પ્રમાણેનું આયોજન પાલિકા ના આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવે છે, સાથે જ ડી સેન્ટ્રલાઈઝ સિસ્ટમ દ્વારા તમામ ઝોન દ્વારા તેનું સતત મોનિટરિંગ કરવામાં આવે છે તમામ વહિકલ માં જીપીએસ સિસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી છે જેનાથી સીધું મોનિટરિંગ હેડ કોટર લેવલે થાય તેવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.સુરત શહેર માં સફાઈ કરવા માટે કુલ 24 મેટ્રિક ટન જેટલો કચરો રોજ ઉપાડવામાં આવે છે અને આ માટે કુલ આઠ જેટલા સેક્ટર ઝોન દીઠ કાર્યરત છે,આ સાથે જ સુરત શહેરમાં સીએનજી વેસ્ટ પ્લાન્ટ પણ કાર્યરત છે સાથે જ ભગવાન ની પૂજાના, દરગાહના જે પણ ફૂલ નીકળે એનું પણ કલેક્શન કરીને વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટમાં ઉપયોગ કરી ખાતર તૈયાર કરવામાં આવે છે.

જ્યાં કચરાનું પ્રમાણ વધારે હોય તેવા કુલ ૧૦ થી ૧૨ જેટલા ઓન સાઇડ કચરા નું નિકાલ કરવામાં આવે છે જેનાથી આત્મનિર્ભર સોસાયટી અને આત્માનિર્ભર વોર્ડ ના સપના ને સહકાર કરી શકાય, ઘર બેઝ કલેક્શન માટે કુલ મળી 1200 જેટલા વ્હીકલ કાર્યરત છે અને આ સાથે તમામ ઝોનમાં એનજીઓ પણ કાર્યરત છે જે શહેરીજનોને સુકો અને ભીનો કચરો અલગ કરવાની સમજ આપે છે અને તમામ વહિકલ પર એ રીતે બનાવવામાં આવે છે જેમાં અલગ અલગ રીતે કચરો નાખી શકાય.. જેનાથી સુરત શહેર સ્વચ્છતામાં ફરી અગ્રેસર રહી શકે,સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવતી સેવા થી કચરા ઘાડી લોકોના ઘર ના દ્વાર સુધી જાય છે અને કચરો એકત્ર કરે છે.

સુરતમાં ઘરે ઘરે થી ટાઇમ તું ટાઇમ કચરો લેવામાં આવે છે અને દરેક ઝોનમાં કચરા નો નિકાલ કરવામાં આવે છે.તમામ વ્હીલ ને સ્માર્ટ લી મોનીટર કરવામાં આવે છે દરેક વ્હિકલ ઉપર ટેગ લગાડવામાં આવ્યા છે સુરતનો 2400 થી 2500 ટન જેટલો કચરો મેંન પાવર ના હેન્ડલિંગ વગર જ જુદો કરવામાં આવે છે.એટલુજ નહિ સુરત મહાનગર પાલિકા દ્વારા આગામી દિવસોમાં આ સોલીડ વેસ્તથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે,લોકોને રોજેરોજ કચરા પેટી સુધી નહિ જવું પડે તે માટે શરુ કરવામાં આવેલી આ સેવા આજે રાજ્ય ભરમાં વખણાય છે.