Gandhinagar: ગાંધીનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, આધુનિક રોડ, સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે : મેયર

Aug 17, 2026 - 07:00
Gandhinagar: ગાંધીનગરમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, આધુનિક રોડ, સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરાશે : મેયર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગાંધીનગર મનપા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે મેયર મીરાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફ્રકાવવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન મેયરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની અર્બન ચેલેન્જ ફ્ંડ યોજના હેઠળ રૂ. 1,000 કરોડના ખર્ચે ગાંધીનગરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આધુનિક માર્ગો અને સિટી સિવિક સેન્ટર સહિતના અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે. મનપા માટે વિકાસનો સાચો માપદંડ કરોડો રૂપિયાનો ખર્ચ નહીં, પરંતુ નાગરિકોના જીવનમાં આવતા સકારાત્મક પરિવર્તન છે. કોઈપણ શહેરની પ્રગતિ તેના સૌથી ઊંચા મકાનથી નહીં, પરંતુ નબળા બાળકને મળેલા પોષણથી માપવી જોઈએ. શહેરની ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સુઘડ ખાતે 40 એમએલડી ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને જાસપુર ખાતે 100 એમએલડી ક્ષમતાનો આધુનિક સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0