Dwarkaમાં મુસ્લિમ જમાત ટ્રસ્ટની અરજી પર ડિમોલેશન મામલે આજે HCમાં સુનાવણી

દ્વારકામાં ડિમોલેશન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજદારે ડિમોલેશન મુદ્દે તંત્રની બેદરકારીની રજૂઆત કરતાં આજે રાજ્ય સરકાર HCમાં જવાબ આપશે. દ્વારકામાં ડિમોલેશનને લઈને મુશ્લિમ જમાત ટ્રસ્ટે હાઇકોર્ટમાં અરજી કરી છે. ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે કે દ્વારકામાં ખોટી રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે.8 દિવસ ચાલ્યુ મેગા ડિમોલેશનદ્વારકામાં ઓખા, બાલાપોર, બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 8 દિવસમાં દ્વારકામાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા દબાણો દૂર કરી 73.50 કરોડની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. ડિમોલેશન કામીગીરીમાં ગેરકાયદે બંધાયેલા રહેણાંકો મકાનો ઉપરાંત ધાર્મિક સ્થળો પણ તોડવામાં આવ્યા. અત્યાર સુધીમાં બેટ દ્વારકા, ઓખામાં 4 જયારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થાનને તોડી પાડવામાં આવ્યા. દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલ મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે. ડિમોલેશન પર આક્ષેપતંત્ર દ્વારા દ્વારકાના ડિમોલેશનમાં ખોટી રીતે કામગીરી કરાયાના આક્ષેપ પર કરવામાં આવ્યો. મુશ્લિમ જમાત ટ્રસ્ટે ગુજરાત હાઇકોર્ટમાં દ્વારકાના ડિમોલેશન મુદ્દે અરજી કરી છે. આજની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારકાના ડિમોલિશનની કામગીરી મુદે જવાબ આપશે. હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન દ્વારકા ડિમોલેશન મુદ્દે મહત્વનો નિર્ણય લેવાઈ શકે. દ્વારકામાં સતત 8 દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી. પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી. ફક્ત 8 દિવસની અંદર કુલ 525 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની મેગા ડીમોલેશન કામગીરીને તંત્ર દ્વારા બિરદાવવામાં આવી. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની કામગીરીની પ્રશંસા કરાઈ. જો કે આ ડિમોલિશન ખોટી રીતે કરવામાં આવ્યું હોવાની પણ કેટલાક લોકો તેમજ એક ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરાયો છે. દ્વારકા ડિમોલેશનની આજની સુનાવણીમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે.

Dwarkaમાં  મુસ્લિમ જમાત ટ્રસ્ટની અરજી પર ડિમોલેશન મામલે આજે HCમાં સુનાવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દ્વારકામાં ડિમોલેશન મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી થશે. અરજદારે ડિમોલેશન મુદ્દે તંત્રની બેદરકારીની રજૂઆત કરતાં આજે રાજ્ય સરકાર HCમાં જવાબ આપશે. દ્વારકામાં ડિમોલેશનને લઈને મુશ્લિમ જમાત ટ્રસ્ટે હાઇકોર્ટમાં અરજી કરી છે. ટ્રસ્ટે આક્ષેપ કર્યો છે કે દ્વારકામાં ખોટી રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે.

8 દિવસ ચાલ્યુ મેગા ડિમોલેશન

દ્વારકામાં ઓખા, બાલાપોર, બેટ દ્વારકા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 8 દિવસમાં દ્વારકામાં 525 ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા. તંત્ર દ્વારા દબાણો દૂર કરી 73.50 કરોડની 1,27,917 સ્કે.મીટર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી. ડિમોલેશન કામીગીરીમાં ગેરકાયદે બંધાયેલા રહેણાંકો મકાનો ઉપરાંત ધાર્મિક સ્થળો પણ તોડવામાં આવ્યા. અત્યાર સુધીમાં બેટ દ્વારકા, ઓખામાં 4 જયારે દ્વારકામાં 2 અને આરંભડામાં 1 ધાર્મિક સ્થાનને તોડી પાડવામાં આવ્યા. દ્વારકા,બેટ દ્વારકા ઓખામાં આઠ દિવસ ચાલેલ મેગા ડીમોલેશન પૂર્ણ થયું છે.

ડિમોલેશન પર આક્ષેપ

તંત્ર દ્વારા દ્વારકાના ડિમોલેશનમાં ખોટી રીતે કામગીરી કરાયાના આક્ષેપ પર કરવામાં આવ્યો. મુશ્લિમ જમાત ટ્રસ્ટે ગુજરાત હાઇકોર્ટમાં દ્વારકાના ડિમોલેશન મુદ્દે અરજી કરી છે. આજની સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારકાના ડિમોલિશનની કામગીરી મુદે જવાબ આપશે. હાઈકોર્ટમાં સુનાવણી દરમ્યાન દ્વારકા ડિમોલેશન મુદ્દે મહત્વનો નિર્ણય લેવાઈ શકે. દ્વારકામાં સતત 8 દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી કરવામાં આવી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી

8 દિવસ સુધી ચાલેલા મેગા ડીમોલેશનમાં 1 હજાર પોલીસ કર્મચારી એસ.આર.પી જવાનોની ટીમ ખડેપગે રહી. ફક્ત 8 દિવસની અંદર કુલ 525 ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની મેગા ડીમોલેશન કામગીરીને તંત્ર દ્વારા બિરદાવવામાં આવી. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની કામગીરીની પ્રશંસા કરાઈ. જો કે આ ડિમોલિશન ખોટી રીતે કરવામાં આવ્યું હોવાની પણ કેટલાક લોકો તેમજ એક ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરાયો છે. દ્વારકા ડિમોલેશનની આજની સુનાવણીમાં મહત્વનો નિર્ણય લેવાઈ શકે.