Dhandhuka News: ધંધૂકા પાલિકાના અણઘડ વહીવટથી શહેરમાં સમસ્યાનો ડુંગર ખડકાયો

મહાકાલ મંદિર પર ગટરનું ઢાંકણ તૂટી જતા જોખમી સ્થિતિમાર્ગો પર ખાડા અને ગંદાં પાણી રેલાતાં નર્કાગારની સ્થિતિ ઘણા સમયથી અહી ખાડો ભયજનક રીતે પડેલો છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છેધંધૂકા શહેરમાં નગરપાલીકા તંત્ર ઘોર નિંદ્વામાં પોઢી રહયુ હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે.ત્યારે તાજેતરમાં શહેરની તુલશી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહીશોના જવા આવવાના એક માત્ર માર્ગ પર બાજુમાં બનેલા કોમ્પ્લેક્ષ માંથી બેફામ રીતે પાણીનો રીસાવ રસ્તા પર થતા આ માર્ગ પાણીથી ભરાઇ ગયો છે. રહીશો વારંવાર કોમ્પ્લેક્ષને લઇ અને તેમને આ વ્યાપારીક કોમ્પલેક્ષ પડતી મુસ્કેલીઓને લઇ રજૂઆતો કરી ચુકયા છે. ત્યારે હાલ સોસાયટીમાં જવાના એક માત્ર માર્ગ પર કોમ્પલેક્ષમાંથી આવતા પાણીના રીસાવને કારણે રસ્તો પાણીથી ભરાઇ જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાલીકા રસ્તા પર ફેલાતા પાણીને અટકાવવા માટે કાર્યવાહી કરે અને જવાબદારો સામે પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તસવીર શહેરના મહાકાળી મંદિર તરફ જવાના માર્ગની છે. જયાં ભુગર્ભ ગટરનુ ઢાંકણુ તુટી ગયુ છે. ઘણા સમયથી અહી ખાડો ભયજનક રીતે પડેલો છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે.ત્યારે સ્થાનિકો દ્વારા ખાડામાં કોઇ પડે નહી તે માટે લાલ કલરની ધજા લગાવી લોકોને સજાગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે પાલીકા તંત્ર આ મુદ્દે કોઇ ચોક્ક્સ પગલા તાત્કાલીક અસરથી લે તેવુ લોકો ઇચ્છી રહયા છે.

Dhandhuka News: ધંધૂકા પાલિકાના અણઘડ વહીવટથી શહેરમાં સમસ્યાનો ડુંગર ખડકાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મહાકાલ મંદિર પર ગટરનું ઢાંકણ તૂટી જતા જોખમી સ્થિતિ
  • માર્ગો પર ખાડા અને ગંદાં પાણી રેલાતાં નર્કાગારની સ્થિતિ
  • ઘણા સમયથી અહી ખાડો ભયજનક રીતે પડેલો છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે

ધંધૂકા શહેરમાં નગરપાલીકા તંત્ર ઘોર નિંદ્વામાં પોઢી રહયુ હોવાના અનેક કિસ્સાઓ બહાર આવ્યા છે.ત્યારે તાજેતરમાં શહેરની તુલશી પાર્ક સોસાયટી વિસ્તારમાં રહીશોના જવા આવવાના એક માત્ર માર્ગ પર બાજુમાં બનેલા કોમ્પ્લેક્ષ માંથી બેફામ રીતે પાણીનો રીસાવ રસ્તા પર થતા આ માર્ગ પાણીથી ભરાઇ ગયો છે. રહીશો વારંવાર કોમ્પ્લેક્ષને લઇ અને તેમને આ વ્યાપારીક કોમ્પલેક્ષ પડતી મુસ્કેલીઓને લઇ રજૂઆતો કરી ચુકયા છે. ત્યારે હાલ સોસાયટીમાં જવાના એક માત્ર માર્ગ પર કોમ્પલેક્ષમાંથી આવતા પાણીના રીસાવને કારણે રસ્તો પાણીથી ભરાઇ જતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાલીકા રસ્તા પર ફેલાતા પાણીને અટકાવવા માટે કાર્યવાહી કરે અને જવાબદારો સામે પગલા લે તેવી માંગ ઉઠવા પામી છે. તો બીજી તસવીર શહેરના મહાકાળી મંદિર તરફ જવાના માર્ગની છે. જયાં ભુગર્ભ ગટરનુ ઢાંકણુ તુટી ગયુ છે. ઘણા સમયથી અહી ખાડો ભયજનક રીતે પડેલો છે. મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે.ત્યારે સ્થાનિકો દ્વારા ખાડામાં કોઇ પડે નહી તે માટે લાલ કલરની ધજા લગાવી લોકોને સજાગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ત્યારે પાલીકા તંત્ર આ મુદ્દે કોઇ ચોક્ક્સ પગલા તાત્કાલીક અસરથી લે તેવુ લોકો ઇચ્છી રહયા છે.