Dhandhuka: ધંધૂકા-ધોલેરામાં UGVCLનો સપાટો,રૂ.25 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ
ધંધૂકા અને ધોલેરા વિસ્તારમાં વીજ ચોરી અંગે યુજીવીસીએલ દ્વારા ફરી સપાટો બોલાવામાં આવ્યો હતો બંને તાલુકાના 20 ગામોમાં અચાનક દરોડા પાડી રૂ. 25 લાખ ઉપરાંતની વીજ ચોરી પકડી પાડેલ છે.ધંધૂકા ધોલેરા વિસ્તારમાં મંગળવારે યુજીવીસીએલ કંપની દ્વારા ઉચ્ચ અધિકારીઓ, પોલીસના કાફ્લા સાથે બંને તાલુકાના 20 ગામોમાં વીજ ચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. જે સંદર્ભે વીજ કંપની દ્વારા 100 ઉપરાંત કનેક્શનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 60 ઉપરાંત કનેક્શનમાં ગેરરીતિ પકડાતા વીજ કંપની દ્વારા 25 લાખ ઉપરાંતનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. બન્ને તાલુકામાં થોડા દિવસ અગાઉ પણ વીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં રૂ. 74 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીના દરોડાઓથી વીજ ચોરોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. વીજ કંપનીના જણાવ્યા અનુસાર નિયમિત રીતે વિસ્તારોમાં વીજ ચોરી અંગે દરોડાઓની કામગીરી ચાલુ જ રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ધંધૂકા અને ધોલેરા વિસ્તારમાં વીજ ચોરી અંગે યુજીવીસીએલ દ્વારા ફરી સપાટો બોલાવામાં આવ્યો હતો બંને તાલુકાના 20 ગામોમાં અચાનક દરોડા પાડી રૂ. 25 લાખ ઉપરાંતની વીજ ચોરી પકડી પાડેલ છે.
ધંધૂકા ધોલેરા વિસ્તારમાં મંગળવારે યુજીવીસીએલ કંપની દ્વારા ઉચ્ચ અધિકારીઓ, પોલીસના કાફ્લા સાથે બંને તાલુકાના 20 ગામોમાં વીજ ચોરી અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. જે સંદર્ભે વીજ કંપની દ્વારા 100 ઉપરાંત કનેક્શનનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં 60 ઉપરાંત કનેક્શનમાં ગેરરીતિ પકડાતા વીજ કંપની દ્વારા 25 લાખ ઉપરાંતનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. બન્ને તાલુકામાં થોડા દિવસ અગાઉ પણ વીજ ચોરી અંગે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં રૂ. 74 લાખનો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો. વીજ કંપનીના દરોડાઓથી વીજ ચોરોમાં ફ્ફ્ડાટ ફેલાયો છે. વીજ કંપનીના જણાવ્યા અનુસાર નિયમિત રીતે વિસ્તારોમાં વીજ ચોરી અંગે દરોડાઓની કામગીરી ચાલુ જ રહેશે.