Dang News: સાંસદ ધવલ પટેલે ગિરિમથક સાપુતારાનો કર્યો પ્રચાર

વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુકી પોસ્ટસમગ્ર ભારતમાં પ્રવાસીઓને કર્યો અનુરોધ મોનસુનમાં ડાંગના પ્રાકૃતિક સૌંદર્યને માણવા અનુરોધ ગુજરાતનું ડાંગ જિલ્લામાં આવેલું એક માત્ર ગિરિમથક એટલે કે સાપુતારા. પોતાના અદ્વિતીય કુદરતી સૌંદર્ય માટે સાપુતારા દેશ દુનિયામાં જાણીતું છે. સાપુતારા ગુજરાતનાં પ્રવાસન વિસ્તારોમાં એક મહત્વનું સ્થળ પણ માનવામાં આવે છે ત્યારે વલસાડ-ડાંગ જિલ્લાના નવા ચૂંટાયેલા સાંસદ દ્વારા સાપુતારામાં વધુ પ્રવાસીઓ આવે તેને લઈને પોસ્ટ કર્યું છે.https://x.com/dhaval241086/status/1800553698319581521 વલસાડ ડાંગના સંસદ સભ્ય ડાંગ જિલ્લાના સાપુતારા હિલ સ્ટેશનનો પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર ભારતમાંથી વધુ પ્રવાસીઓ આવશે જે સ્થાનિક આદિવાસી લોકોને વધુ આર્થિક તકો સાથે મદદ કરશે. ધવલ પટેલે સંસદ સભ્ય બનતાની સાથે આદિવાસીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ધવલ ભાઈનું વચન છે કે તેઓ આદિવાસીઓનો વિકાસ કરશે પણ પ્રકૃતિ, જંગલ, જમીન અને જલનો વિનાશ ક્યારેય થવા દેશે નહીં.

Dang News: સાંસદ ધવલ પટેલે ગિરિમથક સાપુતારાનો કર્યો પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલે મુકી પોસ્ટ
  • સમગ્ર ભારતમાં પ્રવાસીઓને કર્યો અનુરોધ
  • મોનસુનમાં ડાંગના પ્રાકૃતિક સૌંદર્યને માણવા અનુરોધ

ગુજરાતનું ડાંગ જિલ્લામાં આવેલું એક માત્ર ગિરિમથક એટલે કે સાપુતારા. પોતાના અદ્વિતીય કુદરતી સૌંદર્ય માટે સાપુતારા દેશ દુનિયામાં જાણીતું છે. સાપુતારા ગુજરાતનાં પ્રવાસન વિસ્તારોમાં એક મહત્વનું સ્થળ પણ માનવામાં આવે છે ત્યારે વલસાડ-ડાંગ જિલ્લાના નવા ચૂંટાયેલા સાંસદ દ્વારા સાપુતારામાં વધુ પ્રવાસીઓ આવે તેને લઈને પોસ્ટ કર્યું છે.

https://x.com/dhaval241086/status/1800553698319581521

વલસાડ ડાંગના સંસદ સભ્ય ડાંગ જિલ્લાના સાપુતારા હિલ સ્ટેશનનો પ્રચાર કરી રહ્યા છે. સમગ્ર ભારતમાંથી વધુ પ્રવાસીઓ આવશે જે સ્થાનિક આદિવાસી લોકોને વધુ આર્થિક તકો સાથે મદદ કરશે. ધવલ પટેલે સંસદ સભ્ય બનતાની સાથે આદિવાસીઓને પ્રોત્સાહન આપવાનું શરૂ કરી દીધું છે. ધવલ ભાઈનું વચન છે કે તેઓ આદિવાસીઓનો વિકાસ કરશે પણ પ્રકૃતિ, જંગલ, જમીન અને જલનો વિનાશ ક્યારેય થવા દેશે નહીં.