Dahod: દાહોદમાં સર્કલ ઓફિસરને ACBએ 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

દાહોદમાં ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમારે દાખલો કઢાવવા લાંચ માગી હતી. ACBએ 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે.દાહોદમાં આવેલા ફતેપુરા મામલતદાર કચેરીમા લાંચિયા અધિકારી ઉપર તવાઈ બોલાવામાં આવી છે. ફતેપુરા મામલતદાર કચેરીના સુખસરના સર્કલ ઓફિસર લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી પાડ્યા છે. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. દારપાણાનો દાખલો કઢાવવા સર્કલ ઓફિસર મંથન પરમારે 5000/- હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવીને ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મંથન પરમારને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACBએ સમગ્ર મામલે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.

Dahod: દાહોદમાં સર્કલ ઓફિસરને ACBએ 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

દાહોદમાં ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર ACBના ટ્રેપમાં રંગેહાથ ઝડપાયા છે. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમારે દાખલો કઢાવવા લાંચ માગી હતી. ACBએ 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા છે.

દાહોદમાં આવેલા ફતેપુરા મામલતદાર કચેરીમા લાંચિયા અધિકારી ઉપર તવાઈ બોલાવામાં આવી છે. ફતેપુરા મામલતદાર કચેરીના સુખસરના સર્કલ ઓફિસર લાંચ લેતા રંગેહાથ ACBએ ઝડપી પાડ્યા છે. સુખસરના સર્કલ ઓફિસર મંથન પરમાર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે. દારપાણાનો દાખલો કઢાવવા સર્કલ ઓફિસર મંથન પરમારે 5000/- હજાર રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ છટકું ગોઠવીને ફતેપુરા મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર મંથન પરમારને રંગે હાથ ઝડપી પાડ્યા છે. ACBએ સમગ્ર મામલે ઝડપી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કોઈ તમારી પાસે લાંચ માંગે તો કરો એસીબીનો સંપર્ક

ગુજરાતમા એસીબી વિભાગ લાંચને લઈ સતર્ક છે,જો તમારી પાસે કોઈ અધિકારી કામ કરાવવાને લઈ લાંચ માંગે તો તમે એસીબીનો સંપર્ક કરી શકો છે 1064 આ નંબર એસીબીનો ટોલ ફ્રી નંબર છે જેમાં તમે અધિકારીનું નામ અને જે જગ્યાએ ફરજ બજાવતા હોય તેની વિગત આપી શકો છો ત્યારબાદ એસીબી તમારો સંપર્ક કરશે અને ટ્રેપ સફળ બનાવી શકે છે.