Congress: ગુજરાત મહિલા કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે કરશે આંદોલન

29 જુલાઇએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જશે મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષાને મુદ્દાને લઇ માંગણી રાજ્ય સ્તરે અલગ અલગ જિલ્લાઓમાં કરાશે આંદોલન ગુજરાત કોંગ્રેસના મહિલા નેતાઓ અને કાર્યકરો મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષાના મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. આગામી 29 જુલાઈએ દિલ્હીના જંતરમંતર મેદાન ખાતે વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવશે. દિલ્હીમાં આંદોલન બાદ રાજ્ય સ્તરે અલગ અલગ જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવશે. દાહોદ અને મહિસાગરમાં કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર કોંગ્રેસના નિષ્ણાંત નેતાઓ તાલીમ આપશે. દાહોદ, મહિસાગરમાં કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ ધરાવતા હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોને સેક્ટર-મંડલ-બુથ મેનેજમેન્ટની અસરકારક જવાબદારી માટે તાલીમ આપવમાં આવશે.

Congress: ગુજરાત મહિલા કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે કરશે આંદોલન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 29 જુલાઇએ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી જશે
  • મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષાને મુદ્દાને લઇ માંગણી
  • રાજ્ય સ્તરે અલગ અલગ જિલ્લાઓમાં કરાશે આંદોલન

ગુજરાત કોંગ્રેસના મહિલા નેતાઓ અને કાર્યકરો મહિલા આરક્ષણ, મહિલા સુરક્ષાના મુદ્દા પર સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. આગામી 29 જુલાઈએ દિલ્હીના જંતરમંતર મેદાન ખાતે વિવિધ માંગણીઓને લઈને આંદોલન કરવામાં આવશે. દિલ્હીમાં આંદોલન બાદ રાજ્ય સ્તરે અલગ અલગ જિલ્લાઓમાં આંદોલન કરવામાં આવશે.

દાહોદ અને મહિસાગરમાં કોંગ્રેસ સંકલ્પ શિબિરનું આયોજન

કોંગ્રેસ પક્ષની વિચારધારા, ભારત નિર્માણની કહાની અને સેક્ટર-મંડલ તથા બુથ મેનેજમેન્ટ સહિતના વિષયો પર કોંગ્રેસના નિષ્ણાંત નેતાઓ તાલીમ આપશે. દાહોદ, મહિસાગરમાં કોંગ્રેસ પક્ષમાં વિવિધ હોદ્દાઓ ધરાવતા હોદ્દેદારો, કાર્યકરો, આગેવાનોને સેક્ટર-મંડલ-બુથ મેનેજમેન્ટની અસરકારક જવાબદારી માટે તાલીમ આપવમાં આવશે.