CBSEએ 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું કહ્યું?

CBSE Board Exam : CBSE દ્વારા ગાઈડલાઈન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.આ વર્ષે 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશેCBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તેની સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઈ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યાં છે, જે આગામી 16 ઓક્ટોબર સુધી ચાલશે. આ પણ વાંચો : તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે 6 હજાર સ્પેશિયલ ટ્રેન, અમદાવાદથી ઉપડનારી ટ્રેનોની યાદી જોઈલોબોર્ડે શું કહ્યું?બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઉભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.

CBSEએ 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાની ગાઈડલાઈન જાહેર કરી, જાણો શું કહ્યું?

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

CBSE Board Exam

CBSE Board Exam : CBSE દ્વારા ગાઈડલાઈન જાહેર કરીને આગામી 2025માં ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષામાં ચોરીના બનાવો ન બને તેની સાવચેતી માટે CCTV કેમેરા ફરજિયાતનો નિર્ણય કરાયો છે. આમ જે શાળામાં CCTV કેમેરા નહીં હોય ત્યાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે નહીં.

આ વર્ષે 44 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપશે

CBSE બોર્ડે દાવો કર્યો છે, 2025માં આશરે 44 લાખ જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 10-12ની પરીક્ષા આપવાના છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારે ચોરીના બનાવ ન બને તેની સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યાં છે. જેમાં શૈક્ષણિક સંસ્થાઓને હાઈ રિઝોલ્યુએશન કેમેરા લગાવવાની સૂચના આપવામાં આવી છે. જો કે, બોર્ડની પરીક્ષા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યાં છે, જે આગામી 16 ઓક્ટોબર સુધી ચાલશે. 

આ પણ વાંચો : તહેવારોમાં રેલવે વિભાગ દોડાવશે 6 હજાર સ્પેશિયલ ટ્રેન, અમદાવાદથી ઉપડનારી ટ્રેનોની યાદી જોઈલો

બોર્ડે શું કહ્યું?

બોર્ડે જણાવ્યું હતું કે, ધોરણ 10-12ની પરીક્ષામાં ચોરીના બનાવની કોઈ સ્થિતિ ઉભી થાય તો, તેની સમીક્ષા કરવા માટે પરિણામ જાહેર થયાના બે મહિના માટે તમામ પરીક્ષા કેન્દ્રના રેકોર્ડિંગનો સંગ્રહ કરાશે. જેનું એક્સેસ માત્ર અધિકૃત કર્મચારી પાસે રહેશે.