CBSEની ધો.10-12ની બોર્ડની પરીક્ષા આવતીકાલથી શરૂ, સીસીટીવી મોનિટરિંગ ઓફિસર પરીક્ષાર્થીઓ પર રાખશે બાજ નજર
CBSE Exam : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલે (15 ફેબ્રુઆરી) શરૂ થશે. જેમાં 44 લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ 204 જેટલાં વિષયોમાં પરીક્ષા આપશે. દેશભરમાં આવતીકાલથી CBSEની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ઊભી ન થાય તેને લઈને CBSE દ્વારા નવી સીસીટીવી પોલિસી અપનાવી છે.CBSE બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવામાં માટે અહીં ક્લિક કરોસીસીટીવી મોનિટરિંગ ઓફિસર રાખશે પરીક્ષાર્થીઓ પર બાજ નજર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
CBSE Exam : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આવતીકાલે (15 ફેબ્રુઆરી) શરૂ થશે. જેમાં 44 લાખ જેટલાં વિદ્યાર્થીઓ વિવિધ 204 જેટલાં વિષયોમાં પરીક્ષા આપશે. દેશભરમાં આવતીકાલથી CBSEની બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે, ત્યારે પરીક્ષામાં કોઈ પ્રકારની ગેરરીતિ ઊભી ન થાય તેને લઈને CBSE દ્વારા નવી સીસીટીવી પોલિસી અપનાવી છે.
CBSE બોર્ડ પરીક્ષાનું ટાઇમ ટેબલ ડાઉનલોડ કરવામાં માટે અહીં ક્લિક કરો
સીસીટીવી મોનિટરિંગ ઓફિસર રાખશે પરીક્ષાર્થીઓ પર બાજ નજર