BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે AAP ઉમેદવારોની બીજી યાદી જાહેર, કોને કોને મળી ટિકિટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Gujarat Local Body Election: ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP)એ ચૂંટણી મેદાનમાં પોતાની પકડ મજબૂત કરવાના હેતુથી ઉમેદવારોની બીજી યાદી સત્તાવાર રીતે જાહેર કરી છે. "આપ"ની રાષ્ટ્રીય અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા લાંબી ચર્ચા-વિચારણા અને મંથન બાદ આ નામો પર મહોર મારવામાં આવી છે.
આ યાદીમાં વિવિધ મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતોની બેઠકો માટે સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સંગઠન સાથે પરામર્શ કર્યા બાદ જનતાની વચ્ચે રહીને કામ કરી શકે તેવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

