Botad: સાળંગપુરધામમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ પાઠનું ગાન

Jun 3, 2026 - 06:30
Botad: સાળંગપુરધામમાં પવિત્ર અધિક માસ નિમિત્તે સંગીતમય સુંદરકાંડ પાઠનું ગાન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાળંગપુર : બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતેના વિશ્વપ્રસિદ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર દ્વારા પવિત્ર અધિક માસ મંગળવાર નિમિત્તે હરિભક્તો માટે આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું છે. સાળંગપુરધામમાં તા. 02-06-2026ના મંગળવારના પવિત્ર દિવસે સંગીતમય સુંદરકાંડના સમુહ પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ભક્તિમય મહોત્સવ ગત તા. 17મેથી આગામી તા. 15મી જૂન, 2026 દરમિયાન દર મંગળવારે સંગીતમય સુંદરકાંડ પાઠ ધામધૂમથી ઉજવાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0