Botad કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક માટે અરજીઓ મંગાવી

બોટાદ જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓમાં સક્ષમ અધિકારીના નિર્ણયથી નારાજ થનાર પક્ષકારો દ્વારા કોર્ટમાં દાખલ થતા દાવામાં સબળ રજુઆત કરવા, પેરાવાઈઝ રીમાર્મા આપવા, એફીડેવીટ ઈન રીપ્લાય, અપીલ મેમો તૈયાર કરવા, વિવિધ કોર્ટ કક્ષાએ સંબંધિત એડવોકેટ સાથે સંકલન કરવા તથા સરકારશ્રીનું હિત જળવાઈ રહે તે માટે રજુઆત કરવા કરાર આધારિત માસિક રૂ.૬૦૦૦૦/-(અંકે રૂપિયા સાઇઠ હજાર પુરા)ના માસિક ફિક્સ પગારથી ૧૧ માસની મુદત માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક(૧) જગ્યા માટે કામગીરી કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉંમરને રખાશે ધ્યાને અરજદારની ઉંમર તા.૧૬/૧૨/૨૦૨૪ના રોજ ૫૦ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.આ અંગેની લાયકાત, અનુભવ અંગે મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવથી નક્કી કરેલા પરિશિષ્ટ-૧, ૨, ૩ તથા અન્ય આનુસંગિક માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક દરમ્યાન રૂ.૧૦૦/-(નોન રિફંડેબલ)”૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવા" સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. સમય પ્રમાણે સ્થળે થઉ પડશે હાજર જાહેરાત પ્રસિદ્ધ થયેથી અરજી ફોર્મ તથા પરિશિષ્ટ-૧, ૨, ૩ મહેકમ શાખા, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતેથી રૂબરૂમાં મેળવી તા.૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં રજી.એ.ડી.દ્વારા મોકલી આપવાના રહેશે જેની પર ‘ખાનગી કાયદા સલાહકાર ની અરજી’એમ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.અનુભવ તથા લાયકાત માટે પરિશિષ્ટ-૩ ની જોગવાઈ લક્ષમાં લેવાની રહેશે. કરાર આધારીત નિમણૂંક પામેલ કાયદા સલાહકારે બોટાદ જિલ્લાને લગતી કામગીરી કરવાની રહેશે.અધુરી વિગતવાળી તેમજ સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉમેદવારને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.

Botad કલેકટર કચેરીમાં કરાર આધારિત કાયદા સલાહકારની નિમણુંક માટે અરજીઓ મંગાવી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોટાદ જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓમાં સક્ષમ અધિકારીના નિર્ણયથી નારાજ થનાર પક્ષકારો દ્વારા કોર્ટમાં દાખલ થતા દાવામાં સબળ રજુઆત કરવા, પેરાવાઈઝ રીમાર્મા આપવા, એફીડેવીટ ઈન રીપ્લાય, અપીલ મેમો તૈયાર કરવા, વિવિધ કોર્ટ કક્ષાએ સંબંધિત એડવોકેટ સાથે સંકલન કરવા તથા સરકારશ્રીનું હિત જળવાઈ રહે તે માટે રજુઆત કરવા કરાર આધારિત માસિક રૂ.૬૦૦૦૦/-(અંકે રૂપિયા સાઇઠ હજાર પુરા)ના માસિક ફિક્સ પગારથી ૧૧ માસની મુદત માટે કરાર આધારિત કાયદા સલાહકારની એક(૧) જગ્યા માટે કામગીરી કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે.

ઉંમરને રખાશે ધ્યાને

અરજદારની ઉંમર તા.૧૬/૧૨/૨૦૨૪ના રોજ ૫૦ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.આ અંગેની લાયકાત, અનુભવ અંગે મહેસુલ વિભાગના તા.૦૬/૦૩/૨૦૧૨ના ઠરાવથી નક્કી કરેલા પરિશિષ્ટ-૧, ૨, ૩ તથા અન્ય આનુસંગિક માહિતી મહેકમ શાખા, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતેથી ચાલુ કામકાજના દિવસોએ સવારના ૧૧-૦૦ થી ૧૪-૦૦ કલાક દરમ્યાન રૂ.૧૦૦/-(નોન રિફંડેબલ)”૦૦૭૫ પરચુરણ સામાન્ય સેવા" સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે.

સમય પ્રમાણે સ્થળે થઉ પડશે હાજર

જાહેરાત પ્રસિદ્ધ થયેથી અરજી ફોર્મ તથા પરિશિષ્ટ-૧, ૨, ૩ મહેકમ શાખા, કલેક્ટર કચેરી, જિલ્લા સેવા સદન, બોટાદ ખાતેથી રૂબરૂમાં મેળવી તા.૧૬/૧૨/૨૦૨૪ સુધીમાં રજી.એ.ડી.દ્વારા મોકલી આપવાના રહેશે જેની પર ‘ખાનગી કાયદા સલાહકાર ની અરજી’એમ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે.અનુભવ તથા લાયકાત માટે પરિશિષ્ટ-૩ ની જોગવાઈ લક્ષમાં લેવાની રહેશે. કરાર આધારીત નિમણૂંક પામેલ કાયદા સલાહકારે બોટાદ જિલ્લાને લગતી કામગીરી કરવાની રહેશે.અધુરી વિગતવાળી તેમજ સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહી. ઉમેદવારને જ્યારે બોલાવવામાં આવે ત્યારે સ્વખર્ચે તમામ અસલ પ્રમાણપત્રો સાથે નિયત તારીખ, સમય અને સ્થળે હાજર રહેવાનું રહેશે.