Botadમાં બેરોજગાર યુવાનો માટે વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળાનું આયોજન કરાયું
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ મોટર્સ (Hero Showroom Botad) દ્વારા કેશિયર/કોલિંગ/વર્કશોપ મેનેજર/રીસેપ્શનીસ્ટ/સેલ્સમેન/કોમ્પ્યુટર વર્કની જગ્યા માટે ૧૮થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૨ પાસ/ ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે. રજીસ્ટ્રેશન લીંક ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ પટેલ મોટર્સ, સુર્યા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. અધિકારીએ આપી માહિતી નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે. આ ઉંમરના લોકો રહેશે હાજર વિવિધ જગ્યાઓ માટે ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦-૧૨પાસ/આઇ.ટી.આઇ/ ડિપ્લોમા/સ્નાતકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ આઇ.ટી.આઇ.બરવાળા, ખોડિયાર મંદિર પાસે, ધંધુકા રોડ, બરવાળા ખાતે તા.૨૯/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. ભરતી મેળો પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લા રોજગાર વિનિમય કચેરી-બોટાદ દ્વારા જિલ્લાના રોજગાર ઇચ્છુકોને રોજગારી પ્રાપ્ત થાય તેવા હેતુસર રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પટેલ મોટર્સ (Hero Showroom Botad) દ્વારા કેશિયર/કોલિંગ/વર્કશોપ મેનેજર/રીસેપ્શનીસ્ટ/સેલ્સમેન/કોમ્પ્યુટર વર્કની જગ્યા માટે ૧૮થી ૩૦ વર્ષની વયમર્યાદા તેમજ ૧૨ પાસ/ ગ્રેજ્યુએટ પાસની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી ભરતીમેળો યોજાશે.
રજીસ્ટ્રેશન લીંક
ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ પટેલ મોટર્સ, સુર્યા ગાર્ડન રેસ્ટોરન્ટની સામે, પાળીયાદ રોડ, બોટાદ ખાતે તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે. આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર તરીકે નોંધણી કરી અનુંબંધમ વેબપોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે.
અધિકારીએ આપી માહિતી
નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી બોટાદની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
આ ઉંમરના લોકો રહેશે હાજર
વિવિધ જગ્યાઓ માટે ૧૮થી ૩૫ વર્ષની વયમર્યાદા તેમજ ધોરણ-૧૦-૧૨પાસ/આઇ.ટી.આઇ/ ડિપ્લોમા/સ્નાતકની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવનાર માટે અનુબંધમ વેબપોર્ટલના માધ્યમથી આયોજિત ભરતીમેળામાં ભાગ લેવા રોજગાર ઇચ્છુકોએ આઇ.ટી.આઇ.બરવાળા, ખોડિયાર મંદિર પાસે, ધંધુકા રોડ, બરવાળા ખાતે તા.૨૯/૧૧/૨૦૨૪ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે ઉપસ્થિત થવાનું રહેશે.
ભરતી મેળો
પ્રસ્તુત ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગાર ઇચ્છુકોએ આધાર કાર્ડ તેમજ શૈક્ષણિક લાયકાતના તમામ દસ્તાવેજો સાથે અનુબંધમ પોર્ટલ પર જોબસીકર માટેની રજીસ્ટ્રેશન લીંક https://anubandham.gujarat.gov.in/account/signup પરથી નોંધણી કરવાની રહેશે. નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરીને પોર્ટલ પર જોબફેર મેનુમાં ક્લીક કરી જરૂરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બોટાદનો સંપર્ક કરવા ઈ.ચા. જિલ્લા રોજગાર અધિકારી બોટાદ દ્વારા જણાવવામાં આવે છે.