Bodeli News: બોડેલી તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, જુઓ Video

બોડેલી તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. બોડેલીમાં ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતાં રોડનું કામ બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું પણ તંત્ર દ્વારા રોડનું કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકોની હાલત કફોડી બની હતી. ચોમાસા દરમિયાન રોડ જળમગ્ન થવાથી અવરજવર માટે બંધ કરાયો હતો અને ચોમાસા બાદ રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મુદ્દે સંદેશ ન્યૂઝે એક અહેવાલ જારી કર્યો હતો જેને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને રોડનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છેસંદેશ ન્યૂઝના અહેવાલની અસર થતાં જ સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. રોડનું કામ ફરીથી શરૂ થયાં લોકોના ઉત્સાહની લાગણી જોવા મળી હતી.

Bodeli News: બોડેલી તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર, જુઓ Video

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

બોડેલી તાલુકામાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થઈ છે. બોડેલીમાં ગોપાલ ટોકીઝથી રાજખેરવાને જોડતાં રોડનું કામ બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું પણ તંત્ર દ્વારા રોડનું કામ અધૂરું છોડી દેવાતાં સ્થાનિકોની હાલત કફોડી બની હતી.

ચોમાસા દરમિયાન રોડ જળમગ્ન થવાથી અવરજવર માટે બંધ કરાયો હતો અને ચોમાસા બાદ રોડ પર મસમોટા ખાડા પડી જતાં વાહનચાલકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. સમગ્ર મુદ્દે સંદેશ ન્યૂઝે એક અહેવાલ જારી કર્યો હતો જેને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને રોડનું કામ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે

સંદેશ ન્યૂઝના અહેવાલની અસર થતાં જ સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. રોડનું કામ ફરીથી શરૂ થયાં લોકોના ઉત્સાહની લાગણી જોવા મળી હતી.