દેશ દુનિયાના સમાચાર LIVE : જમીન પચાવતી ગેંગની તપાસ CID ક્રાઈમ કરશે

આજે PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવશે,PM નરેન્દ્ર મોદી બપોર બાદ આવશે ગુજરાત,અમદાવાદ એરપોર્ટથી 4.30 કલાકે વડસર જશે,વડસરમાં નવા ઓપરેશન કોમ્પ્લેક્સની મુલાકાત લેશે ત્યારબાદ PM મોદી સાંજે 6 વાગ્યે રાજભવન જશે.PM નરેન્દ્ર મોદી રાજભવનમાં કરશે રાત્રિ રોકાણ.આજે રાજભવનમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક મળશે.રાજભવનમાં અલગ અલગ બેઠકોનું થઈ શકે છે આયોજન.રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી.ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી.સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી,બનાસકાંઠા, પાટણમાં હળવા વરસાદની આગાહી,મહેસાણા, સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી,અરવલ્લી, સુરેન્દ્રનગરમાં હળવા વરસાદની આગાહી.અમદાવાદ, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી,રાજકોટ, જામનગરમાં હળવા વરસાદની આગાહી કરાઈ.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -