વડસરમાં મૃત કોન્ટ્રાક્ટરના ખાતામાંથી કર્મચારીએ ૫૫ લાખની ઉચાપત કરી
મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવીહૃદય રોગના હુમલાથી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં કર્મચારીએ નાણાં હડપવા કારસો ઘડયો પણ પકડાયોકલોલ : કલોલ તાલુકાના વડસર ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં કોન્ટ્રાક્ટર મૃત્યુ થઇ જતા તેના ત્યાં કામ કરતા વિશ્વાસુ કર્મચારીએ કોન્ટ્રાક્ટરના બેંક ખાતાઓમાંથી પોતાના ખાતામાં રૃપિયા ૫૫ લાખ જેટલી માતબર રકમ
![વડસરમાં મૃત કોન્ટ્રાક્ટરના ખાતામાંથી કર્મચારીએ ૫૫ લાખની ઉચાપત કરી](http://static.gujaratsamachar.com/articles/articles_thumbs/photo_1739466805530.jpeg?#)
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
હૃદય રોગના હુમલાથી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં કર્મચારીએ નાણાં હડપવા કારસો ઘડયો પણ પકડાયો
કલોલ : કલોલ તાલુકાના વડસર ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતાં કોન્ટ્રાક્ટર મૃત્યુ થઇ જતા તેના ત્યાં કામ કરતા વિશ્વાસુ કર્મચારીએ કોન્ટ્રાક્ટરના બેંક ખાતાઓમાંથી પોતાના ખાતામાં રૃપિયા ૫૫ લાખ જેટલી માતબર રકમ