BJP પ્રદેશ પ્રવક્તાની ગુજરાત નાણાપંચમાં નિમણૂક, યમલ વ્યાસને બનાવાયા ચોથા નાણાપંચના અધ્યક્ષ
છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી પદ હતું ખાલી જે આખરે ભાજપ પ્રદેશ પ્રવક્તાની ગુજરાત નાણાપંચમાં નિમણૂક કરવામાં આવી છે. યમલ વ્યાસને ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ ભરત ગરીવાલા નાણાપંચના અધ્યક્ષ હતા.મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસને ચોથા નાણા પંચના અઘ્યક્ષ બનાવવામાં આવ્યા છે. યમલ વ્યાસને ગુજરાત નાણાં પંચમાં નિમણુક થઈ છે. છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી આ પદ ખાલી હતું, જોકે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસને ચોથા નાણા પંચના અઘ્યક્ષ બનાવાતા હવે ગુજરાતના નાણા પંચમાં નવું નામ ઉમેરાઇ ગયું છે. આ અગાઉ ભરત ગરીવાલા નાણાં પંચના અધ્યક્ષ હતા. આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા નાણાં પંચમાં અધ્યક્ષની નિમણુક નહી કરવામાં આવતા સરકારને કરોડોની ગ્રાન્ટ નહોતી મળી. આખરે યમલ વ્યાસને ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવાતા હવે રકારને કરોડોની ગ્રાન્ટ માટે રસ્તો ખુલ્લો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી પદ હતું ખાલી જે આખરે ભાજપ પ્રદેશ પ્રવક્તાની ગુજરાત નાણાપંચમાં નિમણૂક કરવામાં આવી છે. યમલ વ્યાસને ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવાયા છે. અગાઉ ભરત ગરીવાલા નાણાપંચના અધ્યક્ષ હતા.
મળતી માહિતી મુજબ, ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસને ચોથા નાણા પંચના અઘ્યક્ષ બનાવવામાં આવ્યા છે. યમલ વ્યાસને ગુજરાત નાણાં પંચમાં નિમણુક થઈ છે. છેલ્લા 5 વર્ષથી વધારે સમયથી આ પદ ખાલી હતું, જોકે ભાજપ પ્રદેશ પ્રવક્તા યમલ વ્યાસને ચોથા નાણા પંચના અઘ્યક્ષ બનાવાતા હવે ગુજરાતના નાણા પંચમાં નવું નામ ઉમેરાઇ ગયું છે. આ અગાઉ ભરત ગરીવાલા નાણાં પંચના અધ્યક્ષ હતા.
આ અગાઉ રાજ્ય સરકાર દ્વારા નાણાં પંચમાં અધ્યક્ષની નિમણુક નહી કરવામાં આવતા સરકારને કરોડોની ગ્રાન્ટ નહોતી મળી. આખરે યમલ વ્યાસને ચોથા નાણાપંચના અધ્યક્ષ બનાવાતા હવે રકારને કરોડોની ગ્રાન્ટ માટે રસ્તો ખુલ્લો થયો છે.