Bhujમા અંદાજે 450 વર્ષ પહેલા સ્થપાયેલ દીધામેશ્વર મહાદેવ મંદિરમાં ભકતોનુ ઉમટયુ ઘોડાપૂર

આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે .. ભુજમાં આવેલુ છે ઐતિહાસિક દીધામેશ્વર મહાદેવ મંદિરમાં આ મંદિર અંદાજે 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે ભુજમાં આવેલા દીધામેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી સમયનું પૌરાણિક છે,ભારત એક માત્ર એવું મંદિર છે જેમાં બે શિવલિંગ સ્થાપિત છે,મંદિર અદાજીત 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે મંદિરમાં એક સાથે બે શિવલિંગ આવેલા છે એક શિવલિંગ મોટું જ્યારે એક શિવલિંગ નાનું છે એક શિવલિંગ આગળના ભાગે જ્યારે બીજું શિવલિંગ પાછળ સાઈડમાં બિરાજમાન છે. ભકતોનું ઉમટયું ઘોડાપૂર ભુજ મધ્યે આવેલા દીધામેશ્વર મહાદેવ મંદિરમાં આરતી, રુદ્ર , મહાદેવને શણગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શિવભકતો મહાદેવને બીલીપત્ર, દૂધનો અભિષેક સાથેજ મહાદેવની પૂજા કરી હતી રાજાશાહી સમયથી દીધામેશ્વર મહાદેવ મંદિર ખુબજ મહત્વ ધરાવે છે, પવિત્ર શ્રાવણમાસ દરમિયાન અહિયાં ભકતોની ભારે ભીડ જોવા મળે છે આ શિવમંદિર સાથે ભક્તોની વિશેષ આસ્થા જોડાયેલી છે શિવભકતો મહાદેવ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સવારથી મંદિર પરિસર હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.આ મંદિર પણ પૌરાણિક છેનખત્રાણા ભૂજ હાઇવે પર અને નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે, નવમી સદીમાં નિર્માણ પામેલું પુરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. અંદાજિત 1200 વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસમાં નજર કરીએ તો,નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાની લોકવાયકા ધરાવતું આ મંદિર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે. પુઅરેશ્વર મહાદેવનું મંદિર ભુજથી 36 કિ.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલું પુઅરેશ્વર મહાદેવનું મંદિર દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું કચ્છના મંદિરોમાં સૌથી જૂનું મંદિર મનાય છે. દંતકથા પ્રમાણે નવમી સદીમાં પધ્ધર ગઢના સ્થાપક રાપુઅરા રાજાએ બનાવેલો હોવાથી તેનું નામ પુઅરેશ્વર પડ્યું હતું.

Bhujમા અંદાજે 450 વર્ષ પહેલા સ્થપાયેલ દીધામેશ્વર મહાદેવ મંદિરમાં ભકતોનુ ઉમટયુ ઘોડાપૂર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે ..
  • ભુજમાં આવેલુ છે ઐતિહાસિક દીધામેશ્વર મહાદેવ મંદિરમાં
  • આ મંદિર અંદાજે 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે 

ભુજમાં આવેલા દીધામેશ્વર મહાદેવ મંદિર રાજાશાહી સમયનું પૌરાણિક છે,ભારત એક માત્ર એવું મંદિર છે જેમાં બે શિવલિંગ સ્થાપિત છે,મંદિર અદાજીત 450 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે મંદિરમાં એક સાથે બે શિવલિંગ આવેલા છે એક શિવલિંગ મોટું જ્યારે એક શિવલિંગ નાનું છે એક શિવલિંગ આગળના ભાગે જ્યારે બીજું શિવલિંગ પાછળ સાઈડમાં બિરાજમાન છે.

ભકતોનું ઉમટયું ઘોડાપૂર

ભુજ મધ્યે આવેલા દીધામેશ્વર મહાદેવ મંદિરમાં આરતી, રુદ્ર , મહાદેવને શણગાર સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે શિવભકતો મહાદેવને બીલીપત્ર, દૂધનો અભિષેક સાથેજ મહાદેવની પૂજા કરી હતી રાજાશાહી સમયથી દીધામેશ્વર મહાદેવ મંદિર ખુબજ મહત્વ ધરાવે છે, પવિત્ર શ્રાવણમાસ દરમિયાન અહિયાં ભકતોની ભારે ભીડ જોવા મળે છે આ શિવમંદિર સાથે ભક્તોની વિશેષ આસ્થા જોડાયેલી છે શિવભકતો મહાદેવ દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે સવારથી મંદિર પરિસર હરહર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યું છે.

આ મંદિર પણ પૌરાણિક છે

નખત્રાણા ભૂજ હાઇવે પર અને નખત્રાણાથી અઢારેક કિલોમીટરના અંતરે, નવમી સદીમાં નિર્માણ પામેલું પુરેશ્વર મહાદેવનું ખૂબ જ પ્રાચીન મંદિર આવેલું છે. અંદાજિત 1200 વર્ષ જૂના પૌરાણિક ઈતિહાસમાં નજર કરીએ તો,નવમી સદીમાં રાવ પુંઅરા નામના મહારાજાએ બનાવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીનું સ્થાપત્ય ધરાવતું આ મંદિર કચ્છમાં જૂનામાં જૂનું મંદિર હોવાની લોકવાયકા ધરાવતું આ મંદિર કચ્છના હજારો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું પ્રતીક છે.

પુઅરેશ્વર મહાદેવનું મંદિર

ભુજથી 36 કિ.મી.ના અંતરે નખત્રાણા તાલુકામાં આવેલું પુઅરેશ્વર મહાદેવનું મંદિર દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું કચ્છના મંદિરોમાં સૌથી જૂનું મંદિર મનાય છે. દંતકથા પ્રમાણે નવમી સદીમાં પધ્ધર ગઢના સ્થાપક રાપુઅરા રાજાએ બનાવેલો હોવાથી તેનું નામ પુઅરેશ્વર પડ્યું હતું.