Bhavnagar: SOGએ પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા દરોડા પાડ્યા

ભાવનગર SOGએ મેડિકલ એજન્સીમાં દરોડા પાડ્યા છે. જેમાં પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા દરોડા પાડ્યા છે. તેમાં પિલગાર્ડન પાસે બાહુબલી કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા છે. જેમાં પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. SOGની ટીમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે ભાવનગર SOGના મેડિકલ એજન્સીમાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. SOGની ટીમ દ્વારા પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર આપવામાં આવતી એજન્સીમાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના પિલગાર્ડન પાસે આવેલ બાહુબલી કોમ્પ્લેક્ષમાં દરોડા પાડવામાં આવ્યા છે. મેડિકલ એજન્સીમાં SOGએ પાડવામાં આવેલા દરોડાને લઈ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં SOGની ટીમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે. તાજેતરમાં ભાવનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો તાજેતરમાં ભાવનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. સોનગઢ અને પાલીતાણા ખાતેથી ડોકટરની ડિગ્રી વગરના ડોકટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ક્લિનિક ચલાવી જાહેર નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 બોગસ ડોકટરોને પોલીસે ઝડપી પાડ્યો છે. ડિગ્રી વિના દવાખાના ખોલી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલભાઇ કરશનભાઇ યાદવ 12 સુધી અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, ડોકટર ન હોવા છતાં ડોકટર તરીકે દવાખાનુ ખોલીને વગર ડિગ્રીએ મેડિકલ પ્રેકટીસ કરી રહ્યો હતો. જેથી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા તે ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી હતી.

Bhavnagar: SOGએ પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા દરોડા પાડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર SOGએ મેડિકલ એજન્સીમાં દરોડા પાડ્યા છે. જેમાં પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા દરોડા પાડ્યા છે. તેમાં પિલગાર્ડન પાસે બાહુબલી કોમ્પ્લેક્ષમાં દરોડા પાડ્યા છે. જેમાં પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

SOGની ટીમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે

ભાવનગર SOGના મેડિકલ એજન્સીમાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. SOGની ટીમ દ્વારા પ્રેગનેન્સી ટેસ્ટ પ્રિસ્ક્રીપ્શન વગર આપવામાં આવતી એજન્સીમાં દરોડા પાડવામાં આવ્યા છે. શહેરના પિલગાર્ડન પાસે આવેલ બાહુબલી કોમ્પ્લેક્ષમાં દરોડા પાડવામાં આવ્યા છે. મેડિકલ એજન્સીમાં SOGએ પાડવામાં આવેલા દરોડાને લઈ પ્રિસ્ક્રીપ્શન વગર વહેંચતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેમાં SOGની ટીમ દ્વારા હાલ કાર્યવાહી ચાલી રહી છે.

તાજેતરમાં ભાવનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો

તાજેતરમાં ભાવનગરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. સોનગઢ અને પાલીતાણા ખાતેથી ડોકટરની ડિગ્રી વગરના ડોકટરને એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ક્લિનિક ચલાવી જાહેર નાગરીકોના આરોગ્ય સાથે ચેડા કરતા 2 બોગસ ડોકટરોને પોલીસે ઝડપી પાડ્યો છે. ડિગ્રી વિના દવાખાના ખોલી, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. શિહોર તાલુકાના ભુતીયા ગામમાં મેહુલભાઇ કરશનભાઇ યાદવ 12 સુધી અભ્યાસ કર્યો છે. નોંધનીય છે કે, ડોકટર ન હોવા છતાં ડોકટર તરીકે દવાખાનુ ખોલીને વગર ડિગ્રીએ મેડિકલ પ્રેકટીસ કરી રહ્યો હતો. જેથી ભાવનગર એસઓજી પોલીસ દ્વારા તે ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી હતી.