એક જ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, ગ્રામજનોમાં છવાઈ શોકની લાગણી

પ્રતિકાત્મક તસવીરKutch News: કચ્છના માંડવીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયા હતાં, જ્યાં આકસ્મિક રીતે બંને બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

એક જ પરિવારના બે બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત, ગ્રામજનોમાં છવાઈ શોકની લાગણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

પ્રતિકાત્મક તસવીર

Kutch News: કચ્છના માંડવીમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. મારવાડા પરિવારના બે બાળકો ભેંસ ચરાવવા ગયા હતાં, જ્યાં આકસ્મિક રીતે બંને બાળકોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.