Bharuchની હોટેલ પર જમવાના શોખીનો સાવધાન થઈ જાવ, કાજુના શાકમાં માખી

ભોજનમાંથી જીવાત નીકળવાની પરંપરા યથાવત્ વડદલા ગામની નોવસ હોટલમાં શાકમાંથી નીકળી માખ ગ્રાહકે હોટલ સંચાલકની કરી જાણ ગુજરાત રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેની સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહે છે. ભરૂચમાં નોવેસ હોટલમાં કાજુના શાકમાંથી માખી નીકળી છે. તેમાં ભોજનમાંથી જીવાત નીકળવાની પરંપરા યથાવત્ રહી છે. નોવસ હોટલમાં ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી ભરૂચમાં નોવેસ હોટલમાં કાજુના શાકમાંથી માખી નીકળી છે. જેમાં વડદલા ગામની નોવસ હોટલમાં ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી. ત્યારે હોટલ સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે. તેથી ભરૂચની હોટેલ પર જમવાના શોખીનો સાવધાન થઈ જાવ. જેમાં ભરૂચના વડદલા ગામ નજીક આવેલી નોવસ હોટેલમાં ગ્રાહકે કાજુ સાથે પનીરનું સાક મંગાવતા એમાંથી માખી નિકળી હતી. જેમાં ગ્રાહકે હોટેલ સંચાલકોને જાણ કરતા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું છે. ગ્રાહકે ઓર્ડર કરેલા પિત્ઝામાંથી માખી નીકળી આવા બેફામ બનેલા હોટેલ ચાલકો વિરૂદ્ધ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વેહલી તકે કાર્યવાહી કરે એ જરૂરી છે તેવી લોક ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી હતી. જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિત્ઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિત્ઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિત્ઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો. ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ આ પછી ફૂડ વિભાગ ટીમ દ્વારા ડોમિનોઝ પિઝા શોપમાં આ બાબતે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની સાથે જ ત્યાંના વિવિધ મામલે તપાસ કરવામાં આવી હતી. જે સાથે જ પિત્ઝા શોપમાંથી વિવિધ હાઈજેનિક બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. આ અગાઉ જામનગર શહેરમાં આવેલા યુ.એસ.પિત્ઝા નામના રેસ્ટોરન્ટ પણ વાંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ હતી.

Bharuchની હોટેલ પર જમવાના શોખીનો સાવધાન થઈ જાવ, કાજુના શાકમાં માખી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ભોજનમાંથી જીવાત નીકળવાની પરંપરા યથાવત્
  • વડદલા ગામની નોવસ હોટલમાં શાકમાંથી નીકળી માખ
  • ગ્રાહકે હોટલ સંચાલકની કરી જાણ

ગુજરાત રાજ્યના વિવિધ સ્થાનો પરથી ખાવાના ભોજનમાંથી વિવિધ પ્રકારના જીવાત નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેની સાથે જ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા રહે છે. ભરૂચમાં નોવેસ હોટલમાં કાજુના શાકમાંથી માખી નીકળી છે. તેમાં ભોજનમાંથી જીવાત નીકળવાની પરંપરા યથાવત્ રહી છે.

નોવસ હોટલમાં ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી

ભરૂચમાં નોવેસ હોટલમાં કાજુના શાકમાંથી માખી નીકળી છે. જેમાં વડદલા ગામની નોવસ હોટલમાં ગ્રાહકે હોટલ સંચાલકને જાણ કરી હતી. ત્યારે હોટલ સંચાલકે ગ્રાહક સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું છે. તેથી ભરૂચની હોટેલ પર જમવાના શોખીનો સાવધાન થઈ જાવ. જેમાં ભરૂચના વડદલા ગામ નજીક આવેલી નોવસ હોટેલમાં ગ્રાહકે કાજુ સાથે પનીરનું સાક મંગાવતા એમાંથી માખી નિકળી હતી. જેમાં ગ્રાહકે હોટેલ સંચાલકોને જાણ કરતા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરાયું છે.

ગ્રાહકે ઓર્ડર કરેલા પિત્ઝામાંથી માખી નીકળી

આવા બેફામ બનેલા હોટેલ ચાલકો વિરૂદ્ધ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ વેહલી તકે કાર્યવાહી કરે એ જરૂરી છે તેવી લોક ચર્ચા થઇ રહી છે. તાજેતરમાં જામનગરમાં જાણીતી પિઝા બ્રાન્ડ એવા ડોમિનોઝના પિઝામાંથી માખી નીકળવાની ઘટના સામે આવી હતી. જામનગરના તળાવની પાસે આવેલા ડોમિનોઝ પિત્ઝાની શોપમાં એક ગ્રાહક દ્વારા પિત્ઝા ઓર્ડર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ગ્રાહકે ઓર્ડર કરેલા પિત્ઝામાંથી માખી નીકળી હતી. જે પછી જાગૃત નાગરિકે તેનો વીડિયો બનાવ્યો હતો.

ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ

આ પછી ફૂડ વિભાગ ટીમ દ્વારા ડોમિનોઝ પિઝા શોપમાં આ બાબતે ચેકીંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેની સાથે જ ત્યાંના વિવિધ મામલે તપાસ કરવામાં આવી હતી. જે સાથે જ પિત્ઝા શોપમાંથી વિવિધ હાઈજેનિક બાબતોની પણ તપાસ કરવામાં આવી હતી. આ અગાઉ જામનગર શહેરમાં આવેલા યુ.એસ.પિત્ઝા નામના રેસ્ટોરન્ટ પણ વાંદો નીકળ્યો હોવાની ફરિયાદ મળતાં મહાનગરપાલિકાની ફુડ શાખા દોડતી થઈ હતી.