Banaskanthaની નડાબેટ બોર્ડર ખાતે દેશના રક્ષકો ઘુમ્યા ગરબે, વાંચો Special Story

ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર ખાતે માં શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિ પર્વની ઉજવણીને લઇ દેશની રક્ષા કાજે બોર્ડર પર દુશ્મનો સામે પહેરો જમાવી બેઠેલા જવાનો અને જવાનોના પરિવારો ગરબે ઘૂમી શકે તે હેતુથી શરદ પૂર્ણિમા ગરબાનું આયોજન કરાયું. બોર્ડર પર ગરબા બોર્ડર પર થયેલા ગરબામાં સરહદ પર ફરજ બજાવતા જવાનો સહીત તેમના પરિવારો ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરતા દેશ ભક્તિના રંગે રંગયેલી નડાબેટ બોર્ડર આજે ગરબાના રંગે રંગાઈ.દેશ વાસીઓ શાંતિથી સુઈ શકે અને સુરક્ષા સાથે દેશમા અલગ અલગ તહેવારો મનાવી શકે તે હેતુસર દેશની સરહદ પર દેશના જવાનો દુશમનો સામે રાત દિવસ પહેરો જમાવી બેઠા છે. આ જવાનો આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રીતે તહેવારો મનાવી શકીએ તે હેતુસર જવાનો કોઈ તહેવારની ઉજવણી પરિવારો સાથે કરી શકતા નથી. સૈનિકો ઘુમ્યા ગરબે ત્યારે દેશ સહીત સમગ્ર ગુજરાતમાં 9 દિવસ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવાયો દેશ વાસીઓ અલગ અલગ રીતે 9 દિવસય માં શક્તિના પર્વની નાચગાન સાથે ઉજવણી કરી ત્યારે નવરાત્રિનો મહિમા સરહદ પર ખડેપગે રહેલા જવાનો પણ જાળવી શકે અને જવાનો પણ પોતાના પરિવાર સાથે નવરાત્રિના ગરબાના રંગે રંગાઈ મા શક્તિની આરાધના કરી શકે તે હેતુસર આજે અમદાવાદના શિવમ ફાઉન્ડેશન અને ગુજરાત ટુરિઝમ દ્વારા બનાસકાંઠામા આવેલી ભારત-પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર બીએસએફના જવાનો અને તેમના પરિવારો માટે ગરબાનું આયોજન કરાયું હતું. ગરબાની રમઝટ બોર્ડર પર ગરબાના આયોજનને લઇ બોર્ડર પર ગરબાની રમઝટ જામી.જવાનો સહીત તેમના પરિવારો તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ દેશના જવાનો સાથે ગરબે ગુમવા નડાબેટ બોર્ડર ખાતે પહોચ્યા.ત્યારે હંમેશા દેશ ભક્તિના રંગે રંગયેલી ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર પર આજે દેશભક્તિની સાથે સાથે ભક્તિનો પણ માહોલ જામ્યો હતો.  

Banaskanthaની નડાબેટ બોર્ડર ખાતે દેશના રક્ષકો ઘુમ્યા ગરબે, વાંચો Special Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારત પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર ખાતે માં શક્તિની આરાધનાના પર્વ એવા નવરાત્રિ પર્વની ઉજવણીને લઇ દેશની રક્ષા કાજે બોર્ડર પર દુશ્મનો સામે પહેરો જમાવી બેઠેલા જવાનો અને જવાનોના પરિવારો ગરબે ઘૂમી શકે તે હેતુથી શરદ પૂર્ણિમા ગરબાનું આયોજન કરાયું.

બોર્ડર પર ગરબા

બોર્ડર પર થયેલા ગરબામાં સરહદ પર ફરજ બજાવતા જવાનો સહીત તેમના પરિવારો ગરબે ઘૂમી માં શક્તિની આરાધના કરતા દેશ ભક્તિના રંગે રંગયેલી નડાબેટ બોર્ડર આજે ગરબાના રંગે રંગાઈ.દેશ વાસીઓ શાંતિથી સુઈ શકે અને સુરક્ષા સાથે દેશમા અલગ અલગ તહેવારો મનાવી શકે તે હેતુસર દેશની સરહદ પર દેશના જવાનો દુશમનો સામે રાત દિવસ પહેરો જમાવી બેઠા છે. આ જવાનો આપણે આપણા પરિવાર સાથે સુરક્ષિત રીતે તહેવારો મનાવી શકીએ તે હેતુસર જવાનો કોઈ તહેવારની ઉજવણી પરિવારો સાથે કરી શકતા નથી.


સૈનિકો ઘુમ્યા ગરબે

ત્યારે દેશ સહીત સમગ્ર ગુજરાતમાં 9 દિવસ સુધી નવરાત્રિનો તહેવાર ઉજવાયો દેશ વાસીઓ અલગ અલગ રીતે 9 દિવસય માં શક્તિના પર્વની નાચગાન સાથે ઉજવણી કરી ત્યારે નવરાત્રિનો મહિમા સરહદ પર ખડેપગે રહેલા જવાનો પણ જાળવી શકે અને જવાનો પણ પોતાના પરિવાર સાથે નવરાત્રિના ગરબાના રંગે રંગાઈ મા શક્તિની આરાધના કરી શકે તે હેતુસર આજે અમદાવાદના શિવમ ફાઉન્ડેશન અને ગુજરાત ટુરિઝમ દ્વારા બનાસકાંઠામા આવેલી ભારત-પાકિસ્તાનની ઇન્ટરનેશનલ નડાબેટ બોર્ડર પર બીએસએફના જવાનો અને તેમના પરિવારો માટે ગરબાનું આયોજન કરાયું હતું.

ગરબાની રમઝટ

બોર્ડર પર ગરબાના આયોજનને લઇ બોર્ડર પર ગરબાની રમઝટ જામી.જવાનો સહીત તેમના પરિવારો તેમજ આસપાસના વિસ્તારના લોકો પણ દેશના જવાનો સાથે ગરબે ગુમવા નડાબેટ બોર્ડર ખાતે પહોચ્યા.ત્યારે હંમેશા દેશ ભક્તિના રંગે રંગયેલી ભારત પાકિસ્તાન નડાબેટ બોર્ડર પર આજે દેશભક્તિની સાથે સાથે ભક્તિનો પણ માહોલ જામ્યો હતો.