Banaskantha: અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો છે. જેમાં ભક્તો કલાકોથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે. તેમાં પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યસ્થાને લઈને ભક્તો નારાજ થયા છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ કરવામાં આવી છે. જેમાં ભક્તોએ જણાવ્યું છે કે દોઢ કલાકથી ઉભા છતા પ્રસાદ મળતો નથી. હજી તો મેળો શરૂ થયો નથી તે અગાઉ ભારે હોબાળો પ્રસાદની પાવતીમાં મોટી સંખ્યામાં લાઈન જોવા મળે છે. બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો છે. ભક્તો કલાકોથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે. તેમાં પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યસ્થાને લઈને ભક્તોમાં નારાજગી છે. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ કરવામાં આવી છે. ભક્તોએ જણાવ્યું કે દોઢ કલાકથી ઉભા હોવા છતાં પ્રસાદ મળતો નથી. પ્રસાદની પાવતીમાં અને પ્રસાદ લેવામાં બંને જગ્યાઓ મોટી સંખ્યામાં લાઈન જોવા મળી છે. હજી તો મેળો શરૂ થયો નથી તે અગાઉ ભારે હોબાળો થયો છે. આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે, ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ છે. ભકતોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય, દિવાલી બા સદન અને ગબ્બર તળેટીથી મળી રહેશે, આ મેળામાં હજારોની સંખ્યામાં ભકતો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઊઠશે. આરતીના સમયમાં ફેરફાર મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાના સાતે દિવસ સવારની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજનાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો છે. જેમાં ભક્તો કલાકોથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે. તેમાં પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યસ્થાને લઈને ભક્તો નારાજ થયા છે. તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ કરવામાં આવી છે. જેમાં ભક્તોએ જણાવ્યું છે કે દોઢ કલાકથી ઉભા છતા પ્રસાદ મળતો નથી.
હજી તો મેળો શરૂ થયો નથી તે અગાઉ ભારે હોબાળો
પ્રસાદની પાવતીમાં મોટી સંખ્યામાં લાઈન જોવા મળે છે. બનાસકાંઠામાં આવેલા અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદ કેન્દ્ર ઉપર હોબાળો થયો છે. ભક્તો કલાકોથી લાઇનમાં ઉભેલા જોવા મળ્યા છે. તેમાં પ્રસાદ કેન્દ્ર ઉપર અવ્યસ્થાને લઈને ભક્તોમાં નારાજગી છે. જેમાં મંદિર ટ્રસ્ટ દ્વારા વધુ પ્રસાદ કેન્દ્ર શરૂ કરવાની માગ કરવામાં આવી છે. ભક્તોએ જણાવ્યું કે દોઢ કલાકથી ઉભા હોવા છતાં પ્રસાદ મળતો નથી. પ્રસાદની પાવતીમાં અને પ્રસાદ લેવામાં બંને જગ્યાઓ મોટી સંખ્યામાં લાઈન જોવા મળી છે. હજી તો મેળો શરૂ થયો નથી તે અગાઉ ભારે હોબાળો થયો છે.
આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે
આવતીકાલથી ભાદરવી સુદ પૂનમનો મહાકુંભ શરૂ થશે, ત્યારે તમામ ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ જગ્યાએ નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરાઇ છે. ભકતોને નિઃશુલ્ક ભોજન અંબિકા ભોજનાલય, દિવાલી બા સદન અને ગબ્બર તળેટીથી મળી રહેશે, આ મેળામાં હજારોની સંખ્યામાં ભકતો આવતા હોય છે અને માતાના દર્શન કરતા હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમના મહામેળા દરમિયાન લાખોની સંખ્યામાં માઇ ભક્તોનો જમાવડો રહશે યાત્રાધામ અંબાજી ખાતે. ભક્તો દૂર દૂરથી પદયાત્રા કરીને આ મહામેળા દરમિયાન માતાજીના ધામ અંબાજીમાં આવે છે. 12 તારીખથી લઈને 18 તારીખ સુધી મહામેળામા શક્તિપીઠ અંબાજી ભક્તોના જયકારાથી ગુંજી ઊઠશે.
આરતીના સમયમાં ફેરફાર
મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવનાર હોઈ તમામને દર્શનનો લાભ મળી રહે તેમાટે દર્શનનાં સમયમાં પણ વધારો કરાયો છે. જે આરતી સવારે 07.30 કલાકે થતી હતી તેનાં બદલે મેળાના સાતે દિવસ સવારની આરતી 06.00 થી 06.30 સુધી થશે. સવારે દર્શન 06.30 થી 11.30 કલાક સુધી. જ્યારે બપોરે દર્શન 12.30 થી સાંજનાં 05.00 કલાક સુધી ખુલ્લા રહેશે. સાંજની આરતી 07.00 થી 07.30 સુધી અને રાત્રીનાં દર્શન સાંજે 07.30થી રાતનાં 09.00ના બદલે મોડી રાત્રીના 12.00 કલાક સુધી મંદિર ખુલ્લા રાખવાનો નિર્ણય ટ્રસ્ટ દ્વારા લેવાયો છે.