Banaskanthaમા આદર્શ આચારસંહિતાના અમલીકરણ લાગુ, રેલી અને સભા માટે લેવી પડશે મંજૂરી

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૭- વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી કાર્યક્રમની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવી છે. વાવ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજથી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે શ્રી એ.એ.રાજપુરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જિ.પં.બ.કાં. પાલનપુર (મો.નં.૯૦૫૪૩૪૬૩૮૪)ને ડીસ્ટ્રીકટ નોડલ અધિકારીશ્રી, આચારસંહિતા તરીકે નિયુક્તિ કરાઈ છે.સભા માટે પરવાનગી લેવી પડશે જિલ્લાના નાગરિકો આચારસંહિતાને લગતી રજુઆતો બાબતે જિલ્લા ફરિયાદ કંટ્રોલરૂમ નંબર ૧૮૦૦૨૩૩૨૦૨૪ ઉપર સંપર્ક કરી શકાશે. ૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ તાલુકા મુજબ પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે.આ સાથે ૭–વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અન્વયે સભા/સરઘસ/રેલી/લાઉડસ્પીકર/હંગામી ચૂંટણી કચેરીની ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ પરવાનગી મેળવવા બાબતે નોડલ અધિકારીશ્રી અને મામલતદારશ્રી સુઈગામની નિમણૂક કરાઈ છે. જેમનો ટેલિફોન નંબર ૦૨૭૪૦-૨૨૩૬૦૧ છે. કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૭- વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીના કાર્યક્રમની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાના નિયંત્રણ તેમજ પ્રત્યાયન (Communication) માટે તથા મળતી ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ તથા ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. વાવ મામલતદારનો કરી શકાશે સંપર્ક જિલ્લા તથા વાવ વિધાનસભા અંતર્ગત કંટ્રોલરૂમ પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કંટ્રોલરૂમ ઉપર દેખરેખ માટે કમ્પલેઇન્ટ રીડ્રેસલ અને વોટર હેલ્પલાઇન અને પ્રોગ્રામ ઓફીસર (આઈ.સી.ડી.એસ.)ની તથા વાવ વિધાનસભા વિસ્તારમાં મામલતદાર સુઈગામની નિમણૂક કરાઈ છે. નાગરિકો જિલ્લા કક્ષાની હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૨૦૨૪ તથા વાવ અંતર્ગત ૦૨૭૪૦-૨૨૩૬૦૧ નંબર પર સંપર્ક કરી શકે છે 

Banaskanthaમા આદર્શ આચારસંહિતાના અમલીકરણ લાગુ, રેલી અને સભા માટે લેવી પડશે મંજૂરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૭- વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અન્વયે ચૂંટણી કાર્યક્રમની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત કરવામાં આવી છે. વાવ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અન્વયે તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજથી આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે શ્રી એ.એ.રાજપુરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), જિ.પં.બ.કાં. પાલનપુર (મો.નં.૯૦૫૪૩૪૬૩૮૪)ને ડીસ્ટ્રીકટ નોડલ અધિકારીશ્રી, આચારસંહિતા તરીકે નિયુક્તિ કરાઈ છે.

સભા માટે પરવાનગી લેવી પડશે
જિલ્લાના નાગરિકો આચારસંહિતાને લગતી રજુઆતો બાબતે જિલ્લા ફરિયાદ કંટ્રોલરૂમ નંબર ૧૮૦૦૨૩૩૨૦૨૪ ઉપર સંપર્ક કરી શકાશે. ૭-વાવ વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી અંતર્ગત આદર્શ આચારસંહિતાના અમલીકરણ માટે ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ તાલુકા મુજબ પણ નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે.આ સાથે ૭–વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણી અન્વયે સભા/સરઘસ/રેલી/લાઉડસ્પીકર/હંગામી ચૂંટણી કચેરીની ઉમેદવારો તેમજ રાજકીય પક્ષો દ્વારા પૂર્વ પરવાનગી મેળવવા બાબતે નોડલ અધિકારીશ્રી અને મામલતદારશ્રી સુઈગામની નિમણૂક કરાઈ છે. જેમનો ટેલિફોન નંબર ૦૨૭૪૦-૨૨૩૬૦૧ છે.

કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા ૭- વાવ વિધાનસભા મત વિભાગની પેટા ચૂંટણીના કાર્યક્રમની તા.૧૫/૧૦/૨૦૨૪ના રોજ જાહેરાત કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાના નિયંત્રણ તેમજ પ્રત્યાયન (Communication) માટે તથા મળતી ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કક્ષાએ તથા ૭-વાવ વિધાનસભા મતદાર વિભાગ કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે.

વાવ મામલતદારનો કરી શકાશે સંપર્ક
જિલ્લા તથા વાવ વિધાનસભા અંતર્ગત કંટ્રોલરૂમ પર દેખરેખ રાખવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જિલ્લા કંટ્રોલરૂમ ઉપર દેખરેખ માટે કમ્પલેઇન્ટ રીડ્રેસલ અને વોટર હેલ્પલાઇન અને પ્રોગ્રામ ઓફીસર (આઈ.સી.ડી.એસ.)ની તથા વાવ વિધાનસભા વિસ્તારમાં મામલતદાર સુઈગામની નિમણૂક કરાઈ છે. નાગરિકો જિલ્લા કક્ષાની હેલ્પ લાઇન નંબર ૧૮૦૦૨૩૩૨૦૨૪ તથા વાવ અંતર્ગત ૦૨૭૪૦-૨૨૩૬૦૧ નંબર પર સંપર્ક કરી શકે છે