Ahmedabad News: અમદાવાદવાસીઓ હવે ડહોળા પાણી માટે રહેજો તૈયાર!

નર્મદામાં નવા નીરની આવક થતાં શહેરમાં સર્જાશે ડહોળા પાણીની સમસ્યા સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ડહોળું પાણી આવી શકે:AMC પાણીને ઉકાળીને પીવાની AMC દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી અમદાવાદ શહેરમાં AMC વોટર વિભાગ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં અમદાવાદવાસીઓએ પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં શહેરમાં ડહોળા પાણીની સમસ્યા જોવા મળી શકે છે.નર્મદા નદીમાં નવા નીરની આવક થઈદેશભારમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. ત્યારે હવે આ વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક જોવા મળી હતી. ત્યારે નર્મદા નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી. જેને લઈને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.  શહેરમાં આગામી દિવસોમાં ડહોળા પાણીની સમસ્યા ત્યારે આ પાણી છોડવામાં આવતું હોવાના કારણે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ડહોળા પાણીની સમસ્યા જોવા મળી શકે છે. ત્યારે અમદાવાદમાં ડહોળા પાણીની સમસ્યાને લઈને AMC દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવાની અમદાવાદવાસીઓને અપીલ કરવામાં આવી છે. પાણીને ઉકાળીને પીવા AMC એ શહેરીજનોને કરી અપીલ વરસાદના કારણે નર્મદામાં નવા નીરની આવક થઈ હોવાના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને અમદાવાદમાં ડહોળું પાણી આવી શકે છે. ત્યારે AMC દ્વારા વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં અનેક નદીઓમાં નવા નીરની આવક થવાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીમાં પણ વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી હતી. આ નદીમાં નવા નીર આવવાના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સમગ્ર રાજ્ય પાણીથી જળમગ્ન બે ત્રણ દિવસ પહેલા જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને પાણીથી જળમગ્ન કરી દીધુ છે. ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જો કે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Ahmedabad News: અમદાવાદવાસીઓ હવે ડહોળા પાણી માટે રહેજો તૈયાર!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદામાં નવા નીરની આવક થતાં શહેરમાં સર્જાશે ડહોળા પાણીની સમસ્યા
  • સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ડહોળું પાણી આવી શકે:AMC
  • પાણીને ઉકાળીને પીવાની AMC દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી

અમદાવાદ શહેરમાં AMC વોટર વિભાગ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં અમદાવાદવાસીઓએ પાણી ઉકાળીને પીવાની અપીલ કરવામાં આવી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં શહેરમાં ડહોળા પાણીની સમસ્યા જોવા મળી શકે છે.

નર્મદા નદીમાં નવા નીરની આવક થઈ

દેશભારમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા હતા. ત્યારે હવે આ વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક જોવા મળી હતી. ત્યારે નર્મદા નદીમાં પણ નવા નીરની આવક જોવા મળી હતી. જેને લઈને સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

 શહેરમાં આગામી દિવસોમાં ડહોળા પાણીની સમસ્યા

ત્યારે આ પાણી છોડવામાં આવતું હોવાના કારણે અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ડહોળા પાણીની સમસ્યા જોવા મળી શકે છે. ત્યારે અમદાવાદમાં ડહોળા પાણીની સમસ્યાને લઈને AMC દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવાની અમદાવાદવાસીઓને અપીલ કરવામાં આવી છે.

પાણીને ઉકાળીને પીવા AMC એ શહેરીજનોને કરી અપીલ

વરસાદના કારણે નર્મદામાં નવા નીરની આવક થઈ હોવાના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઈને અમદાવાદમાં ડહોળું પાણી આવી શકે છે. ત્યારે AMC દ્વારા વધુ પડતા ડહોળા પાણીને ઉકાળીને પીવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.

અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ

ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ હતી. જેમાં અનેક નદીઓમાં નવા નીરની આવક થવાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નર્મદા નદીમાં પણ વરસાદના કારણે નવા નીરની આવક થવા પામી હતી. આ નદીમાં નવા નીર આવવાના કારણે સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

સમગ્ર રાજ્ય પાણીથી જળમગ્ન

બે ત્રણ દિવસ પહેલા જ મેઘરાજાએ સમગ્ર રાજ્યને પાણીથી જળમગ્ન કરી દીધુ છે. ત્યારે હવે ફરી એક વખત રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી વ્યક્ત કરી છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.રાજ્યમાં આવતીકાલે ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. 1થી 6 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે. જો કે રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે પણ આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.