AMCની કોટી પહેરાવી કોન્ટ્રાક્ટરે વડોદરામાં સફાઈ કરાવી ફરાર થયો

AMCની કોટી પહેરાવી 3 દિવસ સફાઈ કરાવી પહેલા પૈસા પછી નોકરીની લાલચ આપી કામે લગાડ્યા વોર્ડ ઓફિસમાં ગયા પછી સમગ્ર ભાંડો ફૂટ્યો વડોદરામાં સફાઈ કામ થયા બાદ પાલિકાએ સફાઈ કર્મચારીઓને મહેનતાણું આપવાનો ઈનકાર કર્યાનો આરોપ લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવી 3 દિવસ સુધી સફાઈ કર્મચારીઓ જોડા કામ કરાવી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.'અમદાવાદના કોન્ટ્રાક્ટરે વડોદરાના સફાઈ કર્મચારીઓને AMCની કોટી પહેરાવી 3 દિવસ સુધી કામ કરાવ્યું હતું. મહેનતાણું પણ નહીં આપ્યાનો આરોપ કોન્ટ્રાક્ટરે લગાવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી. તેમજ મહેનતાણું પણ સારુ આપવામાં આવશે તેવી લાલચ આપી હોવાનો આરોપ સફાઈ કામદારો દ્વારા લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે સફાઈ કામદારોને સફાઈ કરવાના સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો હતો. સફાઈ કામદારો પૈસા લેવા ગયા તો કોઈ ન હતું સફાઈ કામદારો પૈસા લેવા માટે વોર્ડમાં ગયા તો કોઈ હતું જ નહીં અને પાલિકાએ આ બાબતે પૈસા આપી દીધા હોવાની વાત કરી હતી. સફાઈ કામદારોએ કહ્યું કે, અમને પૈસા પણ નથી મળ્યા અને નોકરી પણ ના મળી અમારી સાથે કામ કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે.

AMCની કોટી પહેરાવી કોન્ટ્રાક્ટરે વડોદરામાં સફાઈ કરાવી ફરાર થયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • AMCની કોટી પહેરાવી 3 દિવસ સફાઈ કરાવી
  • પહેલા પૈસા પછી નોકરીની લાલચ આપી કામે લગાડ્યા
  • વોર્ડ ઓફિસમાં ગયા પછી સમગ્ર ભાંડો ફૂટ્યો

વડોદરામાં સફાઈ કામ થયા બાદ પાલિકાએ સફાઈ કર્મચારીઓને મહેનતાણું આપવાનો ઈનકાર કર્યાનો આરોપ લાગ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોટી પહેરાવી 3 દિવસ સુધી સફાઈ કર્મચારીઓ જોડા કામ કરાવી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો છે.'


અમદાવાદના કોન્ટ્રાક્ટરે વડોદરાના સફાઈ કર્મચારીઓને AMCની કોટી પહેરાવી 3 દિવસ સુધી કામ કરાવ્યું હતું. મહેનતાણું પણ નહીં આપ્યાનો આરોપ કોન્ટ્રાક્ટરે લગાવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કર્મચારીઓને નગરપાલિકામાં સફાઈ કર્મચારી તરીકે નોકરી આપવાની લાલચ આપી હતી. તેમજ મહેનતાણું પણ સારુ આપવામાં આવશે તેવી લાલચ આપી હોવાનો આરોપ સફાઈ કામદારો દ્વારા લગાવવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરે સફાઈ કામદારોને સફાઈ કરવાના સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયો હતો.

સફાઈ કામદારો પૈસા લેવા ગયા તો કોઈ ન હતું

સફાઈ કામદારો પૈસા લેવા માટે વોર્ડમાં ગયા તો કોઈ હતું જ નહીં અને પાલિકાએ આ બાબતે પૈસા આપી દીધા હોવાની વાત કરી હતી. સફાઈ કામદારોએ કહ્યું કે, અમને પૈસા પણ નથી મળ્યા અને નોકરી પણ ના મળી અમારી સાથે કામ કરાવીને છેતરપિંડી કરવામાં આવી છે.