ધ્રાંગધ્રા તાલુકમાં 71 વીજ જોડાણમાં ચોરી પકડાઇ, 30 લાખનો દંડ
- પીજીવીસીએલની 31 વિજિલન્સ ટીમની કાર્યવાહી- શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 532 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ. ૩૦ લાખનો દંડ ફટકાર્યોે હતો.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- પીજીવીસીએલની 31 વિજિલન્સ ટીમની કાર્યવાહી
- શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રહેણાંકના 532 વીજ કનેક્શનો તંત્રએ ચકાસ્યા
ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા તાલુકામાં વીજચોરીની ફરિયાદો ઉઠતાં પીજીવીસીએલની ટીમ દ્વારા ધ્રાંગધ્રા શહેરી વિસ્તાર સહિત આસપાસના ગામોમાં વીજચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૭૧ વીજ જોડાણોમાં ગેરરિતી ઝડપાઇ હતી અને આ વીજજોડાણ ધારકોને રૃ. ૩૦ લાખનો દંડ ફટકાર્યોે હતો.