Belgiumની હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા હીરાબજારમાં ખળભળાટ
દિવાળી તહેવાર હીરા ઉદ્યોગ માટે ભારે દિવસ બની ગયો છે. દિવાળી તહેવારોમાં જ સુરતથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે. મળી રહેલા સમાચાર મુજબ બેલ્જિયમની હીરા પેઢીનું ઉઠમણું થતાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. બેલ્જિયમની હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવી મળતી માહિતી મુજબ, બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતા હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમના બેન્કોના નાણાં ફસાતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ યુદ્ધ અને મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ઉઠમણું થતાં વેપારીઓની ચિંતા વધી ગઇ છે. બેલ્જિયમની હીરા પેઢીએ હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા સુરતના હીરા ઉદ્યોગને હવે માઠીં અસર પહોંચશે.બેલ્જિયમની હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવી સુરતના વેપારીઓના બેલ્જિયમની બેંકમાં નાણાં ફસાયા ઉઠામણુ કરનાર મૂળ સૌરાષ્ટ્રના હીરા વેપારી યુદ્ધ, મંદિરના મહોલ વચ્ચે હીરા પેઢીનું ઉઠામણું બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો વેપાર કરતા હતા એક તરફ સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. નાના હીરા ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે તો કઇક વેપારીઓના ઉઠામણા થઇ રહ્યા છે. જાણે હીરા ઉદ્યોગ પર મંદીનું વાવાઝોડું ફરી રહ્યું છે. રત્નકારોમાં નોકરી-ધંધા અને રોજગારીને લઇ ચિંતિત છે. દિવાળી વેકેશન પણ હીરામાં મંદીને કારણે લંબાવ્યું છે. તેવામાં બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે.ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારીઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી હોવાનું જાણવા મળે છે. તેઓ બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો બિઝનેસ કરતા હતા. બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે વેપારીઓ ચિંતાતૂરઉલ્લેખનિય છે કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે અનેક હીરા પેઢીઓના ઉઠમણાં થયા હતા .હવે બેલ્જિયમમાં ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દિવાળી તહેવાર હીરા ઉદ્યોગ માટે ભારે દિવસ બની ગયો છે. દિવાળી તહેવારોમાં જ સુરતથી ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે અને સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે. મળી રહેલા સમાચાર મુજબ બેલ્જિયમની હીરા પેઢીનું ઉઠમણું થતાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં હીરાબજારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
બેલ્જિયમની હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવી
મળતી માહિતી મુજબ, બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતા હીરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. બેલ્જિયમના બેન્કોના નાણાં ફસાતા ચિંતાનો વિષય બન્યો છે. એક તરફ યુદ્ધ અને મંદીનો માહોલ છે અને તેની વચ્ચે ઉઠમણું થતાં વેપારીઓની ચિંતા વધી ગઇ છે. બેલ્જિયમની હીરા પેઢીએ હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા સુરતના હીરા ઉદ્યોગને હવે માઠીં અસર પહોંચશે.
- બેલ્જિયમની હીરા પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવી
- સુરતના વેપારીઓના બેલ્જિયમની બેંકમાં નાણાં ફસાયા
- ઉઠામણુ કરનાર મૂળ સૌરાષ્ટ્રના હીરા વેપારી
- યુદ્ધ, મંદિરના મહોલ વચ્ચે હીરા પેઢીનું ઉઠામણું
- બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો વેપાર કરતા હતા
એક તરફ સુરતમાં હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ છે. નાના હીરા ઉદ્યોગો બંધ થઇ રહ્યા છે તો કઇક વેપારીઓના ઉઠામણા થઇ રહ્યા છે. જાણે હીરા ઉદ્યોગ પર મંદીનું વાવાઝોડું ફરી રહ્યું છે. રત્નકારોમાં નોકરી-ધંધા અને રોજગારીને લઇ ચિંતિત છે. દિવાળી વેકેશન પણ હીરામાં મંદીને કારણે લંબાવ્યું છે. તેવામાં બેલ્જિયમની હીરા પેઢી 142 કરોડમાં નાદાર થતાં સુરતના હીરાના વેપારીઓની દિવાળી બગડી છે.
ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી
ઉઠમણું કરનાર મૂળ સૌરાષ્ટ્રનો હીરા વેપારી હોવાનું જાણવા મળે છે. તેઓ બેલ્જિયમમાં 30 વર્ષથી ટ્રેડિંગ-ફાઈનાન્સનો બિઝનેસ કરતા હતા. બેલ્જિયમમાં 30 વર્ષથી ડાયમંડ ટ્રેડિંગ અને ફાઈનાન્સનો વેપાર કરતી પેઢીએ 142 કરોડમાં નાદારી નોંધાવતા ખળભળાટ મચ્યો છે.
ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે વેપારીઓ ચિંતાતૂર
ઉલ્લેખનિય છે કે ડાયમંડ ઉદ્યોગમાં મંદીને કારણે અનેક હીરા પેઢીઓના ઉઠમણાં થયા હતા .હવે બેલ્જિયમમાં ડાયમંડ પેઢીએ 142 કરોડ રૂપિયામાં નાદારી નોંધાવી હતી. મૂળ સૌરાષ્ટ્રના અને પાટીદાર વેપારી છેલ્લાં 30 વર્ષથી બેલ્જિયમમાં ડાયમંડ ટ્રેડિંગ ઉપરાંત ફાઈનાન્સનો પણ વેપાર કરતા હતા. ડાયમંડ માર્કેટમાં મંદીને કારણે આ પેઢી કાચી પડી હોવાનું જાણવા મળી રહ્યું છે.