Ankleshwar: રૂા.34લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

May 31, 2025 - 03:30
Ankleshwar: રૂા.34લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વર પોલીસ દ્વારા ચાર પોલીસ મથક માં ઝડપાયેલા 34લાખ ઉપરાંત ના વિદેશીદારૂના જથ્થા ઉપર હાંસોટ રોડ ઉપર આમળા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર એ ડિવિઝન ,રૂરલ ,જીઆઇડીસી અને બી ડિવિઝન પોલીસે વિદેશીદારૂ ઝડપી પાડયો હતો

અંકલેશ્વર એ ડિવિઝન ,રૂરલ ,બી ડિવિઝન અને જીઆઇડીસી પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશીદારૂનો હાંસોટ રોડ ઉપર આમળા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ,ડીવાયએસપી ડોકટર કુશલ ઓઝા ,મામલતદાર કરણસિંહ રાજપૂત ની ઉપસ્થિતિ માં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા 34લાખ ઉપરાંતના વિદેશીદારૂની 21 હજારથી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેરવી નાશ કરાયો હતો. આ સમયે પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતાં.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0