Anandમાં સ્પા સેન્ટરમાં SOGના દરોડા, વિદેશી યુવતીઓ ઝડપાઇ

રોલેક્ષ ફેમિલી સ્પા સેન્ટરમાં પાડ્યા દરોડા કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ચાલતુ હતુ કૂટણખાનું રાજપથ માર્ગ ઉપરથી ઝડપાયુ કૂટણખાનું આણંદમાં સ્પા સેન્ટરમાં SOGએ દરોડા પાડ્યા છે. જેમાં 6થી વધુ વિદેશી યુવતીઓ ઝડપાઇ છે. રોલેક્ષ ફેમિલી સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા છે. કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતુ હતુ. જેમાં રાજપથ માર્ગ ઉપરથી કૂટણખાનુ ઝડપાયુ છે. રાજપથ માર્ગ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું. એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા અગાઉ રાજ્યમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધા પર ગૃહમંત્રાલય દ્વારા આદેશ બાદ પોલીસ આંકડા વધારવા માટે દોડાદોડી કરી રહી હતી. રાજ્યમાં એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.દરોડા પાડીને પોલીસે કુલ 105 લોકોને ઝડપી લીધા હતા. સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 103 ગુના દાખલ થયા હતા. આ ઉપરાંત 27 જેટલા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારની પ્રવૃતિઓને સદંતર બંધ કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપવામાં આવેલી માહિતી બાદ પોલીસ એકશનમાં આવી હતી.  આરોપીઓને સજા કરવામાં આવી હતી પોલીસ દ્વારા સમગ્ર રાજ્યના સ્પા સેન્ટરો, કોમર્શિયલ બિલ્ડિંગ અને હોટલ પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ 851 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓને સજા કરવામાં આવી હતી.

Anandમાં સ્પા સેન્ટરમાં SOGના દરોડા, વિદેશી યુવતીઓ ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રોલેક્ષ ફેમિલી સ્પા સેન્ટરમાં પાડ્યા દરોડા
  • કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ચાલતુ હતુ કૂટણખાનું
  • રાજપથ માર્ગ ઉપરથી ઝડપાયુ કૂટણખાનું

આણંદમાં સ્પા સેન્ટરમાં SOGએ દરોડા પાડ્યા છે. જેમાં 6થી વધુ વિદેશી યુવતીઓ ઝડપાઇ છે. રોલેક્ષ ફેમિલી સ્પા સેન્ટરમાં દરોડા પાડ્યા છે. કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતુ હતુ. જેમાં રાજપથ માર્ગ ઉપરથી કૂટણખાનુ ઝડપાયુ છે. રાજપથ માર્ગ ઉપર આવેલ કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું.

એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા

અગાઉ રાજ્યમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગોરખધંધા પર ગૃહમંત્રાલય દ્વારા આદેશ બાદ પોલીસ આંકડા વધારવા માટે દોડાદોડી કરી રહી હતી. રાજ્યમાં એક જ દિવસમાં 851 સ્પા સેન્ટર પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.દરોડા પાડીને પોલીસે કુલ 105 લોકોને ઝડપી લીધા હતા. સમગ્ર રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 103 ગુના દાખલ થયા હતા. આ ઉપરાંત 27 જેટલા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં હોટલ અને સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારની પ્રવૃતિઓને સદંતર બંધ કરવા માટે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને આપવામાં આવેલી માહિતી બાદ પોલીસ એકશનમાં આવી હતી.

 આરોપીઓને સજા કરવામાં આવી હતી

પોલીસ દ્વારા સમગ્ર રાજ્યના સ્પા સેન્ટરો, કોમર્શિયલ બિલ્ડિંગ અને હોટલ પર દરોડા પાડવાની શરૂઆત કરી હતી. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત ગુજરાત પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ 851 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓને સજા કરવામાં આવી હતી.