Amreliના ખેડૂતોની હલાત બની કફોડી, વાવેતર પુષ્કળ પ્રમાણમાં પણ ભાવ નથી મળતા

અમરેલી જિલ્લાનું બીજા નંબરનું એપીએમસી એટલે સાવરકુંડલા સાવરકુંડલા એપીએમસીમાં રેકોર્ડ બ્રેક મગફળીની આવક જોવા મળી છે પરંતુ ખેડૂતોની વેદના એ છે કે તેઓને પૂરા ભાવ મળતા નથી ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે એપીએમસીના ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો જોઈએ આ રિપોર્ટમાં. સાવરકુંડલા મોટું એપીએમસી આ છે સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર,જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી મગફળીના મોટા મોટા ઢગલાઓ દેખાય રહ્યા છે ખેડૂતો સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકો અને આસપાસના દૂર દૂર તાલુકાઓ સુધી ના ખેડૂતો મગફળી લઈ અને સાવરકુંડલા એપીએમસીમાં આવી ગયા છે ખેડૂતોને આશા છે કે અમને મગફળીના સારા ભાવ મળશે પરંતુ તેમની આશા ઠગારી નીવડી છે કારણકે પુરા ભાવ મળ્યા નથી સૌથી મહત્વની વાત એ છે કે,દિવાળી પછી ખેડૂતોને દવા બિયારણ ખાતર અને મજૂરની મજૂરી ચૂકવવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોય તેવો એપીએમસીમાં પોતાની મગફળી લઈને વેચવા આવ્યા છે. ખેડૂતોની હાલત દયનીય દિવાળી પછીનું કરજ ચૂકવવા માટે ખેડૂતોએ હોશે હોશે સાવરકુંડલા એપીએમસીમાં પોતાનો બમ્પર માલવી દીધો લાભ પાંચમું ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર કરશે તે હેતુસર ગામડાના ખેડૂતોએ લાભ પાંચમ પછી એપીએમસીમાં પોતાની મગફળી લઈને વેચવા આવ્યા સારો ભાવ આવશે તો કરજ ચૂકવાઇ જશે 1300 રૂપિયા ઉપરનો ભાવ ટેકામાં મળશે અને ખેડૂતોને પૂરો ભાવ ન મળ્યો ટેકાના ભાવની ખરીદી શરૂ નથી થઈ ત્યારે ખેડૂતોની વેદના વધી ગઈ છે. રેકોડબ્રેક આવક અમરેલી જિલ્લામાં બીજા નંબરનું એપીએમસી ગણાતું સાવરકુંડલામાં આજ સુધીની યાર્ડ બન્યું ત્યારથી આજ સુધીમાં રેકોર્ડ બ્રેક આજની આવક જોવા મળી છે તેમ જ હજાર રૂપિયાથી 1200 સુધીનો મગફળીનો ભાવ ખેડૂતોને મળ્યો છે ટેકાના ભાવે હજુ મગફળી શરૂ થઈ નથી,મગફળીનું વાવેતર વધારે ઉત્પાદન ઓછું અને કમોસ ની માવઠા થી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે ક્યારે ખેડૂતોને ત્યારે પુરા ભાવ મળશે કે એક સવાલ ઊભો રહેશે.

Amreliના ખેડૂતોની હલાત બની કફોડી, વાવેતર પુષ્કળ પ્રમાણમાં પણ ભાવ નથી મળતા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાનું બીજા નંબરનું એપીએમસી એટલે સાવરકુંડલા સાવરકુંડલા એપીએમસીમાં રેકોર્ડ બ્રેક મગફળીની આવક જોવા મળી છે પરંતુ ખેડૂતોની વેદના એ છે કે તેઓને પૂરા ભાવ મળતા નથી ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે એપીએમસીના ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો જોઈએ આ રિપોર્ટમાં.

સાવરકુંડલા મોટું એપીએમસી

આ છે સાવરકુંડલાનું એપીએમસી સેન્ટર,જ્યાં જુઓ ત્યાં દૂર દૂર સુધી મગફળીના મોટા મોટા ઢગલાઓ દેખાય રહ્યા છે ખેડૂતો સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકો અને આસપાસના દૂર દૂર તાલુકાઓ સુધી ના ખેડૂતો મગફળી લઈ અને સાવરકુંડલા એપીએમસીમાં આવી ગયા છે ખેડૂતોને આશા છે કે અમને મગફળીના સારા ભાવ મળશે પરંતુ તેમની આશા ઠગારી નીવડી છે કારણકે પુરા ભાવ મળ્યા નથી સૌથી મહત્વની વાત એ છે કે,દિવાળી પછી ખેડૂતોને દવા બિયારણ ખાતર અને મજૂરની મજૂરી ચૂકવવા માટે ખેડૂતો પાસે પૈસા ન હોય તેવો એપીએમસીમાં પોતાની મગફળી લઈને વેચવા આવ્યા છે.


ખેડૂતોની હાલત દયનીય

દિવાળી પછીનું કરજ ચૂકવવા માટે ખેડૂતોએ હોશે હોશે સાવરકુંડલા એપીએમસીમાં પોતાનો બમ્પર માલવી દીધો લાભ પાંચમું ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર કરશે તે હેતુસર ગામડાના ખેડૂતોએ લાભ પાંચમ પછી એપીએમસીમાં પોતાની મગફળી લઈને વેચવા આવ્યા સારો ભાવ આવશે તો કરજ ચૂકવાઇ જશે 1300 રૂપિયા ઉપરનો ભાવ ટેકામાં મળશે અને ખેડૂતોને પૂરો ભાવ ન મળ્યો ટેકાના ભાવની ખરીદી શરૂ નથી થઈ ત્યારે ખેડૂતોની વેદના વધી ગઈ છે.


રેકોડબ્રેક આવક

અમરેલી જિલ્લામાં બીજા નંબરનું એપીએમસી ગણાતું સાવરકુંડલામાં આજ સુધીની યાર્ડ બન્યું ત્યારથી આજ સુધીમાં રેકોર્ડ બ્રેક આજની આવક જોવા મળી છે તેમ જ હજાર રૂપિયાથી 1200 સુધીનો મગફળીનો ભાવ ખેડૂતોને મળ્યો છે ટેકાના ભાવે હજુ મગફળી શરૂ થઈ નથી,મગફળીનું વાવેતર વધારે ઉત્પાદન ઓછું અને કમોસ ની માવઠા થી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે ક્યારે ખેડૂતોને ત્યારે પુરા ભાવ મળશે કે એક સવાલ ઊભો રહેશે.