જિલ્લામાં 108 બાળકને હૃદય, 37 ને કિડની અને 44 ને કેન્સરની બિમારી

- આંગણવાડીઓના 1,21,853 અને શાળાઓના 1,48,031 બાળકની થયેલી આરોગ્ય તપાસ - 5920 બાળકને દાંતના, 5081 ને ચામડીના, 1532 ને આંખના અને 2412 ને કાન-નાક-ગળાના રોગ જણાયા ભાવનગર : ભાવનગર જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર માસ દરમિયાન ૧૫૮૯ આંગણવાડીના ૧,૨૧,૮૫૩ બાળક અને ૯૦૩ શાળાના ૧,૪૮,૦૩૧ બાળકની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ બાળકને હૃદયની, ૩૭ બાળકને કિડનીની અને ૪૪ બાળકને કેન્સરની બિમારી જણાઈ હતી.  શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા ૩૪ ટીમ કાર્યરત રહી હતી.

જિલ્લામાં 108 બાળકને હૃદય, 37 ને કિડની અને 44 ને કેન્સરની બિમારી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- આંગણવાડીઓના 1,21,853 અને શાળાઓના 1,48,031 બાળકની થયેલી આરોગ્ય તપાસ 

- 5920 બાળકને દાંતના, 5081 ને ચામડીના, 1532 ને આંખના અને 2412 ને કાન-નાક-ગળાના રોગ જણાયા 

ભાવનગર : ભાવનગર જિલ્લામાં શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષમાં એપ્રિલથી ઓક્ટોબર માસ દરમિયાન ૧૫૮૯ આંગણવાડીના ૧,૨૧,૮૫૩ બાળક અને ૯૦૩ શાળાના ૧,૪૮,૦૩૧ બાળકની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં ૧૦૮ બાળકને હૃદયની, ૩૭ બાળકને કિડનીની અને ૪૪ બાળકને કેન્સરની બિમારી જણાઈ હતી. 

 શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને અનુલક્ષીને આરોગ્ય વિભાગ દ્વારા ૩૪ ટીમ કાર્યરત રહી હતી.