નાટકિય કામગીરી : ફાયર એનઓસી ન હોવાથી શહેરના રર ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ

- જવાહર મેદાન સહિત 60 સ્ટોલને ફાયર એનઓસી અપાયા, 10 ની અરજી પરત મોકલાઈ- ફટાકડા સ્ટોલધારકોએ ફાયર એનઓસી લેવાનો નિયમ માત્ર કાગળ પરઃ ફાયરે નોટિસ આપી સંતોષ માન્યો, સ્ટોલ બંધ ન કરાવ્યા ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના હજુ તાજી જ છે તેવામાં આગ, અક્સ્માતના બનાવો અટકાવવા માટે તંત્રએ ફટાકડાનું વેચાણ કરનાર તમામ નાના મોટા વેપારીઓઓથી લઈ સ્ટોલધારકો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવ્યું છે. પરંતુ, દિવાળીની પૂર્વસંધ્યાએ મહાપાલિકાના ફાયર વિભાગે શહેરમાં કરેલી આકસ્મિક તપાસમાં  ફટાકડા વેચતાં ૨૨ સ્ટોલધારકોએ ફાયર એનઓસી લીધું જન હોવાનું જણાતાં તમામને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો હતો. જો કે, ફાયર વિભાગને આવા સ્ટોલ બંધ કરાવવાની સત્તા હોવા છતાં તેમ ન કરી નોટિસ આપી સંતોેષ માનતા તંત્રની આ કામગીરી નાટક સમાન રહી હતી. 

નાટકિય કામગીરી : ફાયર એનઓસી ન હોવાથી શહેરના રર ફટાકડા સ્ટોલ ધારકોને નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -


- જવાહર મેદાન સહિત 60 સ્ટોલને ફાયર એનઓસી અપાયા, 10 ની અરજી પરત મોકલાઈ

- ફટાકડા સ્ટોલધારકોએ ફાયર એનઓસી લેવાનો નિયમ માત્ર કાગળ પરઃ ફાયરે નોટિસ આપી સંતોષ માન્યો, સ્ટોલ બંધ ન કરાવ્યા 

ભાવનગર : રાજકોટની અગ્નિકાંડની ઘટના હજુ તાજી જ છે તેવામાં આગ, અક્સ્માતના બનાવો અટકાવવા માટે તંત્રએ ફટાકડાનું વેચાણ કરનાર તમામ નાના મોટા વેપારીઓઓથી લઈ સ્ટોલધારકો માટે ફાયર એનઓસી ફરજિયાત બનાવ્યું છે. પરંતુ, દિવાળીની પૂર્વસંધ્યાએ મહાપાલિકાના ફાયર વિભાગે શહેરમાં કરેલી આકસ્મિક તપાસમાં  ફટાકડા વેચતાં ૨૨ સ્ટોલધારકોએ ફાયર એનઓસી લીધું જન હોવાનું જણાતાં તમામને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવ્યો હતો. જો કે, ફાયર વિભાગને આવા સ્ટોલ બંધ કરાવવાની સત્તા હોવા છતાં તેમ ન કરી નોટિસ આપી સંતોેષ માનતા તંત્રની આ કામગીરી નાટક સમાન રહી હતી.