Amreli પોલીસે 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે ચોકપોસ્ટ પર વાહન ચેકિંગ કર્યુ

અમરેલી જિલ્લામાં 31 ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી લઈ અમરેલી પોલીસ એલર્ટ બની છે, જિલ્લાની અલગ અલગ દીવ,ઉના,સોમનાથ હાઇવે રોડ પરની ખાંભા,નાગેશ્રી સહિત ચેક પોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અને દીવથી આવતા લોકો દારૂ અમરેલી જિલ્લામાં ન પહોંચાડે તે માટે પોલીસ એલર્ટ મોડમાં આવી છે અને નશો કરેલ લોકો સામે પણ કડક હાથે કાર્ય વાહી કરવામાં આવી રહી છે. ચેક પોસ્ટ પર કામગીરી યથાવત 31 ડિસેમ્બર વર્ષ 2025ની નવા વર્ષની ઉજવણી કરવા લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે તો કેટલાક લોકો દીવ દમણ પહોંચી ઉજવણી કર્યા બાદ નશો કરીને ફરતા હોય છે. દારૂની હેરાફેરી પણ નવા વર્ષ માટે કરતા હોય છે તેવા સમયે અમરેલી છેલ્લા પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બર પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી સક્રિય થઈ છે. સૌથી વધુ જિલ્લાની બોર્ડર રાજુલા,ખાંભા, નાગેશ્રી, પીપાવાવ અને ઉના દિવસ સોમનાથ હાઈવે પર જે દીવ તરફથી આવતા લોકો અહીં પ્રવેશ કરતા હોય છે તેવા સમયે ખાંભા પોલીસ હાઇવે ઉપર પહોંચી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેરીકેટ લગાવી વાહનોની એન્ટ્રી કર્યા બાદ વાહન ચેકિંગ અને નશો કરેલી હાલતમાં લોકો છે કે કેમ? અને નવા વર્ષ નિમિત્તે કોઈ વાહન ચાલકો દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી કરે છે કે કેમ? માટે પોલીસ વાહન ચેકિંગ ઊંડાણપૂર્વક કરે છે.રીસોર્ટમાં પણ કરાય છે ચેકિંગ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસને સૂચના આપી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ દ્વારા પોલીસને હોટલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી ગેર કાયદેસર પ્રવૃત્તિની હેરા ફેરી અથવા દારૂ લાવીને કોઈ નશો ન કરે તે માટે દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે તે માટે દરેક પોલીસ અધિકારીઓ અને એજન્સીઓ ને સુચના આપવામાં આવતા પોલીસ એલર્ટ જોવા મળી હતી કોસ્ટલ વિસ્તારમાં વધુ ચેકિંગ અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવનારો નવું વર્ષ 2025 ના ભાગરૂપે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટમાં અમુક તત્વો છે તેના દ્વારા દારૂ પી ખોટી રીતે ઉજવણી કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર અમારા DG ઓફિસ દ્વારા પણ સૂચનાઓ મળી છે તે પ્રમાણે પોલીસે કામ હાથ ઉપર લીધું છે થર્ટી ફસ્ટ નિમિત્તે ચેકપોસ્ટ ઉભી કરી અમરેલી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ અને ખાસ કોસ્ટલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન માં વધુ અમે ચેકપોટ ઉભી કરીશું કેટલીક સરપ્રાઈઝ ચેકિંગ કરાશે 60 જેટલી ચેકપોસ્ટ ની તૈયારી કરી છે કેટલાક રિસોર્ટ હોટલ રેસ્ટોરન્ટ છે. ભૂતકાળમાં ધ્યાનમાં આવ્યું હતું કેટલાક તત્વો કેટલીક વસ્તુ કરતા હોય છે એટલે તેના ઉપર પણ વોચ રાખી છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે અને ગુજરાતમાં દારૂબંધી છે તેના પણ કેસ થશે.  

Amreli પોલીસે 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે ચોકપોસ્ટ પર વાહન ચેકિંગ કર્યુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લામાં 31 ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી લઈ અમરેલી પોલીસ એલર્ટ બની છે, જિલ્લાની અલગ અલગ દીવ,ઉના,સોમનાથ હાઇવે રોડ પરની ખાંભા,નાગેશ્રી સહિત ચેક પોસ્ટ પર વાહનોનું કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.અને દીવથી આવતા લોકો દારૂ અમરેલી જિલ્લામાં ન પહોંચાડે તે માટે પોલીસ એલર્ટ મોડમાં આવી છે અને નશો કરેલ લોકો સામે પણ કડક હાથે કાર્ય વાહી કરવામાં આવી રહી છે.

ચેક પોસ્ટ પર કામગીરી યથાવત

31 ડિસેમ્બર વર્ષ 2025ની નવા વર્ષની ઉજવણી કરવા લોકો ધામધૂમ પૂર્વક ઉજવણી કરતા હોય છે તો કેટલાક લોકો દીવ દમણ પહોંચી ઉજવણી કર્યા બાદ નશો કરીને ફરતા હોય છે. દારૂની હેરાફેરી પણ નવા વર્ષ માટે કરતા હોય છે તેવા સમયે અમરેલી છેલ્લા પોલીસ તંત્ર દ્વારા ૩૧ ડિસેમ્બર પહેલા જ પોલીસ એલર્ટ મોડમાં આવી સક્રિય થઈ છે. સૌથી વધુ જિલ્લાની બોર્ડર રાજુલા,ખાંભા, નાગેશ્રી, પીપાવાવ અને ઉના દિવસ સોમનાથ હાઈવે પર જે દીવ તરફથી આવતા લોકો અહીં પ્રવેશ કરતા હોય છે તેવા સમયે ખાંભા પોલીસ હાઇવે ઉપર પહોંચી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. બેરીકેટ લગાવી વાહનોની એન્ટ્રી કર્યા બાદ વાહન ચેકિંગ અને નશો કરેલી હાલતમાં લોકો છે કે કેમ? અને નવા વર્ષ નિમિત્તે કોઈ વાહન ચાલકો દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓની હેરાફેરી કરે છે કે કેમ? માટે પોલીસ વાહન ચેકિંગ ઊંડાણપૂર્વક કરે છે.


રીસોર્ટમાં પણ કરાય છે ચેકિંગ

જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસને સૂચના આપી અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટ દ્વારા પોલીસને હોટલ રિસોર્ટમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન દારૂ જેવી ગેર કાયદેસર પ્રવૃત્તિની હેરા ફેરી અથવા દારૂ લાવીને કોઈ નશો ન કરે તે માટે દારૂબંધીની કડક અમલવારી કરવામાં આવે તે માટે દરેક પોલીસ અધિકારીઓ અને એજન્સીઓ ને સુચના આપવામાં આવતા પોલીસ એલર્ટ જોવા મળી હતી

કોસ્ટલ વિસ્તારમાં વધુ ચેકિંગ

અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાટે જણાવ્યું હતું કે અમરેલી જિલ્લામાં આવનારો નવું વર્ષ 2025 ના ભાગરૂપે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની નાઇટમાં અમુક તત્વો છે તેના દ્વારા દારૂ પી ખોટી રીતે ઉજવણી કરવામાં આવતા હોય છે તેના ભાગરૂપે રાજ્ય સરકાર અમારા DG ઓફિસ દ્વારા પણ સૂચનાઓ મળી છે તે પ્રમાણે પોલીસે કામ હાથ ઉપર લીધું છે થર્ટી ફસ્ટ નિમિત્તે ચેકપોસ્ટ ઉભી કરી અમરેલી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ અને ખાસ કોસ્ટલ વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશન માં વધુ અમે ચેકપોટ ઉભી કરીશું કેટલીક સરપ્રાઈઝ ચેકિંગ કરાશે 60 જેટલી ચેકપોસ્ટ ની તૈયારી કરી છે કેટલાક રિસોર્ટ હોટલ રેસ્ટોરન્ટ છે. ભૂતકાળમાં ધ્યાનમાં આવ્યું હતું કેટલાક તત્વો કેટલીક વસ્તુ કરતા હોય છે એટલે તેના ઉપર પણ વોચ રાખી છે તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે અને ગુજરાતમાં દારૂબંધી છે તેના પણ કેસ થશે.