Amreli: સાવરકુંડલામાં પ્રોફેસરની મદદથી વિધર્મીએ વિદ્યાર્થિનીની કરી છેડતી, પોલીસે તપાસ હાથ ધરી

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સામે આવી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં વિદ્યાર્થિનીની છેડતની ઘટના સામે આવે છે. સાવરકુંડલામાં આવેલ કાણકીયા કોલેજના પ્રોફેસરની મદદથી વિધર્મી વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીની છેડતીની કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા અમરેલી SPએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે. રાજકોટ કબ્બડી હરીફાઈમાં ભાગ લેવા વિદ્યાર્થિનીની છેડતી આ ઘટના આજથી 13 દિવસ પહેલાની છે, પરંતુ પોલીસ ફરિયાદ આજે નોંધાઈ છે. સાવરકુંડલામાં આવેલ કાણકિયા કોલેજની એક વિદ્યાર્થિનીની અન્ય 12 વિદ્યાર્થિનીઓ અને PT પ્રોફેસર સાથે 28 નવેમ્બર 2024ના રોજ રાજકોટ કબ્બડી હરીફાઈમાં ભાગ લેવા ગઈ હતી. ત્યારે આ વિદ્યાર્થિનીઓ સાથે વિધર્મી વિદ્યાર્થી સાબિર મલેક પણ રાજકોટ ગયો હતો. રાજકોટમાં ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તુફાન ગાડીમાં પરત ફરતા સમયે વિધર્મી પ્રોફેસરે આ સાબિર મલેકને આ વિદ્યાર્થિનીની પાસે બોસાડ્યો હતો. પ્રોફેસરની મદદથી વિધર્મી વિદ્યાર્થીએ કરી છેડતી રાજકોટથી અમરેલી પરત ફરતા સમયે તુફાન ગાડીમાં વિદ્યાર્થિનીની પાસે બેઠલા વિધર્મી સાબિર મલેક છેડતી અને અડપલા કર્યા હતા. આ અંગે ફરિયાદી વિદ્યાર્થિની દ્વારા સતત ઇનકાર કર્યો ત્યારે આ સાબિરે જાનથી મારી નાખવાની ધમકી આપી. પરંતુ પાછળ બેઠેલી એક વિદ્યાર્થિનીએ મોબાઇલમાં ઘટના કેદ કરી વાયરલ કરતા ભાંડો ફૂટયો હતો. આખરે પોલીસે પ્રોફેસર એઝાઝ કાઝી અને વિદ્યાર્થી સાબિર મલેક સામે વિવિધ કલમો અને પૉસ્કોની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને બન્ને વિધર્મીઓને શોધવા તપાસ હાથ ધરી છે. વડોદરામાં એક જ સપ્તાહમાં બે દુષ્કર્મની ઘટના નોંધનીય છે કે, વડોદરામાં એક જ સપ્તાહમાં બે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં અપરાધિઓને જાણે કાયદા અને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ એક જ સપ્તાહમાં બે સગીરા દુષ્કર્મનો શિકાર બની છે. 4 ઓક્ટોબરના રોજ ભાયલી વિસ્તારના અવાવરું સ્થળે 3 પર પ્રાંતીય વિધર્મીઓએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને ચકચાર મચી હતી અને આરોપીઓને ઝડપી પાડી હજુ તો કાયદેસર રીતે પોલીસ તપાસ કરી રહી છે. હજુ ચાર્જશીટ પણ ફાઇલ થઈ નથી તેવામાં 5માં જ દિવસે બીજા એક વિધર્મીએ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.

Amreli: સાવરકુંડલામાં પ્રોફેસરની મદદથી વિધર્મીએ વિદ્યાર્થિનીની કરી છેડતી, પોલીસે તપાસ હાથ ધરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સામે આવી રહી છે. ત્યારે અમરેલીના સાવરકુંડલામાં વિદ્યાર્થિનીની છેડતની ઘટના સામે આવે છે. સાવરકુંડલામાં આવેલ કાણકીયા કોલેજના પ્રોફેસરની મદદથી વિધર્મી વિદ્યાર્થીએ એક વિદ્યાર્થિનીની છેડતીની કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાતા અમરેલી SPએ પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી છે.

રાજકોટ કબ્બડી હરીફાઈમાં ભાગ લેવા વિદ્યાર્થિનીની છેડતી

આ ઘટના આજથી 13 દિવસ પહેલાની છે, પરંતુ પોલીસ ફરિયાદ આજે નોંધાઈ છે. સાવરકુંડલામાં આવેલ કાણકિયા કોલેજની એક વિદ્યાર્થિનીની અન્ય 12 વિદ્યાર્થિનીઓ અને PT પ્રોફેસર સાથે 28 નવેમ્બર 2024ના રોજ રાજકોટ કબ્બડી હરીફાઈમાં ભાગ લેવા ગઈ હતી. ત્યારે આ વિદ્યાર્થિનીઓ સાથે વિધર્મી વિદ્યાર્થી સાબિર મલેક પણ રાજકોટ ગયો હતો. રાજકોટમાં ટુર્નામેન્ટ પૂર્ણ થયા બાદ તુફાન ગાડીમાં પરત ફરતા સમયે વિધર્મી પ્રોફેસરે આ સાબિર મલેકને આ વિદ્યાર્થિનીની પાસે બોસાડ્યો હતો.

પ્રોફેસરની મદદથી વિધર્મી વિદ્યાર્થીએ કરી છેડતી

રાજકોટથી અમરેલી પરત ફરતા સમયે તુફાન ગાડીમાં વિદ્યાર્થિનીની પાસે બેઠલા વિધર્મી સાબિર મલેક છેડતી અને અડપલા કર્યા હતા. આ અંગે ફરિયાદી વિદ્યાર્થિની દ્વારા સતત ઇનકાર કર્યો ત્યારે આ સાબિરે જાનથી મારી નાખવાની ધમકી આપી. પરંતુ પાછળ બેઠેલી એક વિદ્યાર્થિનીએ મોબાઇલમાં ઘટના કેદ કરી વાયરલ કરતા ભાંડો ફૂટયો હતો. આખરે પોલીસે પ્રોફેસર એઝાઝ કાઝી અને વિદ્યાર્થી સાબિર મલેક સામે વિવિધ કલમો અને પૉસ્કોની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદ નોંધીને બન્ને વિધર્મીઓને શોધવા તપાસ હાથ ધરી છે.

વડોદરામાં એક જ સપ્તાહમાં બે દુષ્કર્મની ઘટના

નોંધનીય છે કે, વડોદરામાં એક જ સપ્તાહમાં બે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી છે. વડોદરામાં બહેન દીકરીઓની આબરૂ લૂંટવામાં અપરાધિઓને જાણે કાયદા અને પોલીસનો ડર જ ન રહ્યો હોય તેમ એક જ સપ્તાહમાં બે સગીરા દુષ્કર્મનો શિકાર બની છે. 4 ઓક્ટોબરના રોજ ભાયલી વિસ્તારના અવાવરું સ્થળે 3 પર પ્રાંતીય વિધર્મીઓએ 16 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જેને લઈને ચકચાર મચી હતી અને આરોપીઓને ઝડપી પાડી હજુ તો કાયદેસર રીતે પોલીસ તપાસ કરી રહી છે. હજુ ચાર્જશીટ પણ ફાઇલ થઈ નથી તેવામાં 5માં જ દિવસે બીજા એક વિધર્મીએ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ છે.