America ગેરકાયદેસર ગયેલા 33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા, પોલીસનો લાગ્યો બંદોબસ્ત
ગેરકાયદે અમેરિકા ગયેલા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે,જેમાં અત્યારસુધીમાં33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે,અમૃતસરથી દિલ્લી અને દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવ્યા છે તમામ ગુજરાતીઓ.જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના લોકો છે જેમા 8 લોકો સગીરવયના હોવાની વાત સામે આવી છે.અમદાવાદ એરપોર્ટથી તમામ લોકો સીધા તેમના ઘરે રવાના થશે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તમામ માટે કરાઈ વ્યવસ્થા અમદાવાદ એરપોર્ટ પર રાજય પોલીસ વિભાગ દ્રારા તમામ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે,જેમાં જિલ્લા વાઇસ પોલીસની ગાડી ફાળવવામાં આવી છે,અમૃતસરમાં તમામની ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાઈ છે,મહેસાણા જિલ્લાના 11 અને ગાંધીનગરના 12નો સમાવેશ થાય છે,પાટણ જિલ્લાના 4 વ્યક્તિઓ,અમદાવાદ, વડોદરા, બનાસકાંઠાના 1-1,આણંદ, ભરૂચ, વિરમગામમાં 1-1નો સમાવેશ થાય છે. એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, LCB, IB અને SOGની ટીમ તૈનાત એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ લોકોને પોલીસની ગાડીમાં જ અહીંયાથી લઈ જવામાં આવશે. એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, LCB, IB અને SOGની ટીમ તૈનાત કરવામાં આવી છે,પોલીસના સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે હાલમાં કોઈની પૂછપરછ કરવામાં આવશે નહી અને કોઈની સામે ગુનો પણ નોંધવામાં આવશે નહી. ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓના નામ 1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા 2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા ૩- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ 4- દરજી કેતુલકુમાર હસમુખભાઈ, મહેસાણા 5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર 6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઈ, બાપુપુરા, ગાંધીનગર 7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર 8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ 9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઈ, લુના, વડોદરા 10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર 11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ 12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર 13-પટેલ નિકિતાબેન કનુભાઈ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા 14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ 15- રામી જયેશભાઈ રમેશભાઈ, વિરમગામ 16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા 17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ 18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ 19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ,(પાટણ) 20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા 21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ 22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર(ગાંધીનગર 23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ (થરાદ-વાવ) 24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ(ગાંધીનગર) 25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા 26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા 27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા (મહેસાણા) 28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા (ભહેસાણા 29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા (ગાંધીનગર) 30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર) 31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા 32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર) 33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગેરકાયદે અમેરિકા ગયેલા ભારતીયોની વતન વાપસી થઈ રહી છે,જેમાં અત્યારસુધીમાં33 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે,અમૃતસરથી દિલ્લી અને દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવ્યા છે તમામ ગુજરાતીઓ.જેમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના લોકો છે જેમા 8 લોકો સગીરવયના હોવાની વાત સામે આવી છે.અમદાવાદ એરપોર્ટથી તમામ લોકો સીધા તેમના ઘરે રવાના થશે.
રાજ્ય પોલીસ વિભાગ દ્વારા તમામ માટે કરાઈ વ્યવસ્થા
અમદાવાદ એરપોર્ટ પર રાજય પોલીસ વિભાગ દ્રારા તમામ લોકો માટે વ્યવસ્થા કરવામાં આવી છે,જેમાં જિલ્લા વાઇસ પોલીસની ગાડી ફાળવવામાં આવી છે,અમૃતસરમાં તમામની ઓળખ અને અન્ય કાર્યવાહી પૂર્ણ કરાઈ છે,મહેસાણા જિલ્લાના 11 અને ગાંધીનગરના 12નો સમાવેશ થાય છે,પાટણ જિલ્લાના 4 વ્યક્તિઓ,અમદાવાદ, વડોદરા, બનાસકાંઠાના 1-1,આણંદ, ભરૂચ, વિરમગામમાં 1-1નો સમાવેશ થાય છે.
એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, LCB, IB અને SOGની ટીમ તૈનાત
એરપોર્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તમામ લોકોને પોલીસની ગાડીમાં જ અહીંયાથી લઈ જવામાં આવશે. એરપોર્ટ પર સ્થાનિક પોલીસ, LCB, IB અને SOGની ટીમ તૈનાત કરવામાં આવી છે,પોલીસના સૂત્રો તરફથી એ પણ માહિતી મળી રહી છે કે હાલમાં કોઈની પૂછપરછ કરવામાં આવશે નહી અને કોઈની સામે ગુનો પણ નોંધવામાં આવશે નહી.
ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓના નામ
1- જયવિરસિંહ વિહોલ, ખનુસા, તાલુકો, વિજાપુર, મહેસાણા
2- હિરલબેન વિહોલ, વડસ્મા, મહેસાણા
૩- રાજપુત સતવંતસિંહ વાલાજી, ગણેશપુરા, તા-સિદ્ધપુર, પાટણ
4- દરજી કેતુલકુમાર હસમુખભાઈ, મહેસાણા
5- પ્રજાપતિ પ્રક્ષા જગદીશભાઇ, ગાંધીનગર
6- ચૌધરી જિગ્નેશકુમાર બલદેવભાઈ, બાપુપુરા, ગાંધીનગર
7- ચૌધરી રૂચી ભરતભાઇ, ઇન્દરપુરા, ગાંધીનગર
8- પ્રજાપતિ પિન્ટુકુમાર અમૃતલાલ, થલતેજ, અમદાવાદ
9- પટેલ ખુશ્બુબેન જયંતીભાઈ, લુના, વડોદરા
10- પટેલ સ્મિત કિરિટકુમાર, માણસા, ગાંધીનગર
11- ગોસ્વામી શિવાની પ્રક્ષાગીરી, પેટલાદ, આણંદ
12- ગોહિલ જીવનજી કચરાજી, બોરૂ, ગાંધીનગર
13-પટેલ નિકિતાબેન કનુભાઈ, ચંદ્રનગર, ડાભલા, મહેસાણા
14- પટેલ એશા ધીરજકુમાર, અંકલેશ્વર,ભરૂચ
15- રામી જયેશભાઈ રમેશભાઈ, વિરમગામ
16- રામી બીનાબેન જયેશભાઇ, જુના ડીસા, બનાસકાંઠા
17- પટેલ એન્નીબેન કેતુલકુમાર, પાટણ
18- પટેલ મંત્રા કેતુલભાઇ, પાટણ
19- પટેલ કેતુલકુમાર બાબુલાલ, માનુદ,(પાટણ)
20- પટેલ કિરનબેન કેતુલકુમાર, વાલમ, મહેસાણા
21- પટેલ માયરા નીકેતકુમાર, કલોલ
22-પટેલ રિશિતાબેન નિકેતકુમાર, નારદીપુર(ગાંધીનગર
23- ગોહિલ કરનસિંહ નેતુજી, બોરૂ (થરાદ-વાવ)
24-ગોહિલ મિતલબેન કરનસિંહ, કલોલ(ગાંધીનગર)
25-ગોહિલ હેવનસિંહ કરનસિંહ, મહેસાણા
26- ગોસ્વામી, ધ્રુવગીરી હાર્દિકગિરિ, માણસા
27- ગોસ્વામી હેમલ હાર્દિકગિરિ, ગોઝારીયા (મહેસાણા)
28- ગોસ્વામી હાર્દિકગિરિ મુકેશગિરિ, ડાભલા (ભહેસાણા
29- ગોસ્વામી હેમાનીબેન હાર્દિકગિરિ, માણસા (ગાંધીનગર)
30- ઝાલા એન્જલ જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર)
31- ઝાલા અરૂણબેન જિગ્નેશકુમાર, મેરૂ, મહેસાણા
32- ઝાલા માહી જિગ્નેશકુમાર, માણસા (ગાંધીનગર)
33- ઝાલા જિગ્નેશકુમાર પરબતજી, જામલા, ગાંધીનગર