Americaમાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી ભારતીયો ગુજરાતમાં પરત ફરશે, સૌથી વધુ ગાંધીનગરના
Americaમાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી ભારતીયો ગુજરાતમાં પરત ફરશે, સૌથી વધુ ગાંધીનગરના સ્થાનિકો છે,જેમાં બપોરે 1 કલાકે ભારચીયા અમૃતસર પહોંચશે અને ત્યાંથી ગુજરાતમાં આવશે,UDમાં નો એન્ટ્રીથી આવેલા લોકોનો નિકાલ કરવામા આવ્યો છે,મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો ભારતમાં પરત ફરશે જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો,સુરતથી 4, અમદાવાદથી 2 લોકો અને વડોદરા, ખેડા અને પાટણમાંથી 1-1 વ્યક્તિ પરત ફરશે.જાણો કોણ-કોણ પરત ફરશે 01-કેતન દરજી , ખોરજ, ગાંધીનગર 02-પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર 03-બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા 04-ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા 05-માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ 06-રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ 07-કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા 08-મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા 09-હેયાન ગોહિલ, બોરૂ, માણસા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત આવી રહ્યો છે. યુ.એસ. એરફોર્સના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી. જો કે, વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સૂત્રો કહે છે કે આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 140 ભારતીયો પંજાબના છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Americaમાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતી ભારતીયો ગુજરાતમાં પરત ફરશે, સૌથી વધુ ગાંધીનગરના સ્થાનિકો છે,જેમાં બપોરે 1 કલાકે ભારચીયા અમૃતસર પહોંચશે અને ત્યાંથી ગુજરાતમાં આવશે,UDમાં નો એન્ટ્રીથી આવેલા લોકોનો નિકાલ કરવામા આવ્યો છે,મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો ભારતમાં પરત ફરશે જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો,સુરતથી 4, અમદાવાદથી 2 લોકો અને વડોદરા, ખેડા અને પાટણમાંથી 1-1 વ્યક્તિ પરત ફરશે.
જાણો કોણ-કોણ પરત ફરશે
01-કેતન દરજી , ખોરજ, ગાંધીનગર
02-પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
03-બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
04-ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
05-માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
06-રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
07-કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા
08-મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા
09-હેયાન ગોહિલ, બોરૂ, માણસા
ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ
ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને અમેરિકાનું લશ્કરી વિમાન ભારત પહોંચવાનું છે. ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થો અમેરિકન C-147 વિમાન દ્વારા ભારત આવી રહ્યો છે. યુ.એસ. એરફોર્સના સી-૧૭ ગ્લોબમાસ્ટર વિમાને ટેક્સાસ નજીકના યુએસ લશ્કરી મથકથી અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને ઉડાન ભરી હતી. જો કે, વિમાનમાં કેટલા ભારતીયો સવાર હતા તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. પરંતુ સૂત્રો કહે છે કે આ વિમાનમાં 205 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમાંથી 140 ભારતીયો પંજાબના છે.