Ambalal Patelએ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, વાંચો Story
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,આજે અને આવતીકાલે રાજયમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરવલ્લી, ઈડર, વડાલી અને મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આણંદ, નડીયાદ, ખેડામાં કમોસમી વરસાદ રહેશે સાથે સાથે 29 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે સાથે સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે,જાન્યુઆરીના બીજા પખવાડીયાથી માવઠું થઈ શકે છે.3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે.ઉત્તર ગુજરાત સહીતના વિસ્તારોમાં ૧૦ થી ૮ ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે તેમજ જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર : અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે. ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે અસર : અંબાલાલ પટેલ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે. 26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે,આજે અને આવતીકાલે રાજયમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.અરવલ્લી, ઈડર, વડાલી અને મહેસાણાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.આણંદ, નડીયાદ, ખેડામાં કમોસમી વરસાદ રહેશે સાથે સાથે 29 ડિસેમ્બરથી ગુજરાતમાં આકરી ઠંડી પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી આકરી ઠંડી પડશે સાથે સાથે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધશે તેમજ ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સુધી જઈ શકે છે,જાન્યુઆરીના બીજા પખવાડીયાથી માવઠું થઈ શકે છે.3 થી 10 જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતિય વિસ્તારમાં હીમ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડી વધી શકે છે.ઉત્તર ગુજરાત સહીતના વિસ્તારોમાં ૧૦ થી ૮ ડિગ્રી તાપમાન જતાં ઠંડી પડશે તેમજ જાન્યુઆરીના બીજા પખવાડીયાથી કમોસમી વરસાદ થઈ શકે છે.
ઉત્તરાયણમાં પતંગ રસિકો માટે સારા સમાચાર : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે,ઉત્તરાયણના દિવસે સવારે સારો પવન રહેશે તેમજ બપોરના સમયે પવન બહુ નહી રહે અને સાંજના સમયે પાછો પવન ઉઘડશે,સાથે સાથે વાસી ઉત્તરાયણના દિવસે પવન રહેશે.
ગુજરાતના કેટલાક ભાગોમાં જોવા મળશે અસર : અંબાલાલ પટેલ
ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો પ્રથમ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.
26 જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,26 જાન્યુઆરી બાદ રાજયમાં ફરી ઠંડીનું જોર વધશે સાથે સાથે,મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહેશે દક્ષિણ ગુજરાતમાં તાપમાન 18 ડિગ્રી રહેશે તો ઉત્તર ગુજરાત,પંચમહાલમાં 10 ડિગ્રીથી નીચું તાપામાન રહેશે અને ઉતરાયણ અને આસપાસના સમયમાં વાતાવરણમાં પલટો આવવાની શકયતા છે.