AI અને મોબાઈલ ફોન પર વધુ પડતી નિર્ભરતાને કારણે અલ્ઝાઈમર થવાનું જોખમ વધ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
World Alzheimer Day: એક જાણીતી ગુજરાતી કહેવત છે કે, 'સાઠે બુદ્ધિ નાઠી' કોઇપણ વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધ થતાં જ જરૂરી કામ ભૂલવા લાગે અને તે યાદ નહીં આવવા પર ગુસ્સે થાય તો તેના માટેની આ સદીઓ પુરાણી કહેવત છે. રોજબરોજની ચીજવસ્તુ, ઘરની જ વ્યક્તિના નામ-ઘરનું જ સરનામું અચાનક જ યાદ ના આવે તો તેને સામાન્ય સમજીને નજરઅંદાજ કરવું ભૂલભર્યું છે. કારણ કે, તે અલ્ઝાઈમરના લક્ષણો હોઈ શકે છે.
ડાયાબિટિસ, હાઈ બ્લડપ્રેશર, રોજિંદી ચીજવસ્તુ યાદ રહેવામાં સમસ્યા નડતી હોય તો ચેતવા જેવું
દર વર્ષે 21મી સપ્ટેમ્બરની ઉજવણી અલ્ઝાઈમર ડે (World Alzheimer Day) તરીકે કરવામાં આવે છે.
What's Your Reaction?






