Ahmedabadમાં મેઘાવી માહેલ જામ્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં વિઝિબિલિટી ઘટી

Sep 28, 2025 - 18:00
Ahmedabadમાં મેઘાવી માહેલ જામ્યો, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતાં વિઝિબિલિટી ઘટી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ શહેરમાં આજે અચાનક હવામાન પલટાતાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે શરૂ થયેલા આ વરસાદે શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી, પરંતુ જનજીવન પર તેની અસર જોવા મળી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0