Ahmedabadમાં બનાવટી ચલણી નોટો સાથે 1 વ્યકિતની બાપુનગર પોલીસે કરી ધરપકડ

અમદાવાદમાં બનાવટી ચલણી નોટો સાથે 1 આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે.પોલીસે આરોપી ઇન્દ્રભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી 500ના દરની 7 અને 100ના દરની 539 નોટો જપ્ત કરી છે.આરોપી રખિયાલ માર્કેટમાં નોટો વટાવે તે પહેલા ધરપકડ કરાઈ છે.આ નોટ પ્રકરણમાં રાકેશ રામ નામના આરોપીનું નામ તપાસમાં સામે આવ્યું છે જે પોલીસ ચોપડે ફરાર છે.બાપુનગર પોલીસે નોંધ્યો ગુનો બાપુનગર પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને તપાસ હાથધરી છે,આરોપીએ રાકેશ રામ પાસેથી આ નોટો લીધી હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,રાકેશે ઈન્દ્રભૂષણ નામના વ્યકિતને આ નોટ આપી હોવાની વાત સામે આવી છે.આરોપીએ જેની પાસેથી નોટ લીધી તે નકલી નોટો છાપે છે કે નથી છાપતો તે તો પોલીસ ધરપકડ કરશે પછી જ સામે આવશે,હાલમાં એક આરોપીની તપાસ કરવામાં આવી છે. બાપુનગર પોલીસે ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠીની કરી ધરપકડ આરોપી પાસેથી 500ના દરની 7 અને 100ના દરની 539 નોટ કબજે કરી.આ નોટો રખિયાલના માર્કેટમાં વટાવવાની વાત સામે આવી છે.ઓઢવ ઇન્દિરા આવાસમાં રહેતા રાકેશ રામ નામના આરોપીનું નામ સમગ્ર કેસમાં સામે આવ્યું છે,તો રાકેશે ઇન્દ્ર ભૂષણને બનાવટી નોટો આપી હતી.અગાઉ પણ આ આરોપીએ કોઈને નોટ આપી નથી ને તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે.સુરતમાં ચાર દિવસ અગાઉ ઝડપાઈ બનાવટી ચલણી નોટો સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. દિવાળી પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે સરથાણા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ દેસાઇ સર્વેલન્સ સ્ટાફના માણસોક કડોદરાથી શહેરમાં પ્રવેશતી વખતે બનાવેલી નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરતા હતા. તે વખતે પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઇ વિઠ્ઠલભાઇ અને હિંમતભાઇ માવજીભાઇને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી એક શખ્સ નકલી ચલણી નોટને ઓરિજીનલ નોટની વચ્ચે મૂકીને સુરતમાં વેચવા માટે આવી રહ્યાં છે. 

Ahmedabadમાં બનાવટી ચલણી નોટો સાથે 1 વ્યકિતની બાપુનગર પોલીસે કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં બનાવટી ચલણી નોટો સાથે 1 આરોપીની બાપુનગર પોલીસે ધરપકડ કરી છે.પોલીસે આરોપી ઇન્દ્રભૂષણ ત્રિપાઠીની ધરપકડ કરી 500ના દરની 7 અને 100ના દરની 539 નોટો જપ્ત કરી છે.આરોપી રખિયાલ માર્કેટમાં નોટો વટાવે તે પહેલા ધરપકડ કરાઈ છે.આ નોટ પ્રકરણમાં રાકેશ રામ નામના આરોપીનું નામ તપાસમાં સામે આવ્યું છે જે પોલીસ ચોપડે ફરાર છે.

બાપુનગર પોલીસે નોંધ્યો ગુનો

બાપુનગર પોલીસે સમગ્ર કેસમાં ગુનો નોંધીને તપાસ હાથધરી છે,આરોપીએ રાકેશ રામ પાસેથી આ નોટો લીધી હોવાની વાત સામે આવી છે.ત્યારે પોલીસ તપાસમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,રાકેશે ઈન્દ્રભૂષણ નામના વ્યકિતને આ નોટ આપી હોવાની વાત સામે આવી છે.આરોપીએ જેની પાસેથી નોટ લીધી તે નકલી નોટો છાપે છે કે નથી છાપતો તે તો પોલીસ ધરપકડ કરશે પછી જ સામે આવશે,હાલમાં એક આરોપીની તપાસ કરવામાં આવી છે.

બાપુનગર પોલીસે ઇન્દ્ર ભૂષણ ત્રિપાઠીની કરી ધરપકડ

આરોપી પાસેથી 500ના દરની 7 અને 100ના દરની 539 નોટ કબજે કરી.આ નોટો રખિયાલના માર્કેટમાં વટાવવાની વાત સામે આવી છે.ઓઢવ ઇન્દિરા આવાસમાં રહેતા રાકેશ રામ નામના આરોપીનું નામ સમગ્ર કેસમાં સામે આવ્યું છે,તો રાકેશે ઇન્દ્ર ભૂષણને બનાવટી નોટો આપી હતી.અગાઉ પણ આ આરોપીએ કોઈને નોટ આપી નથી ને તેને લઈ તપાસ હાથધરવામાં આવી છે.

સુરતમાં ચાર દિવસ અગાઉ ઝડપાઈ બનાવટી ચલણી નોટો

સુરતમાં ફરી એક વખત નકલી ચલણી નોટો બજારમાં ઘુસાડવાનું ષડયંત્ર ઝડપાયું છે. દિવાળી પહેલા જ બજારમાં ઓરિજીનલ ચલણી નોટોની વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે.પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે સરથાણા પોલીસ મથકના પીએસઆઇ એચ.એલ દેસાઇ સર્વેલન્સ સ્ટાફના માણસોક કડોદરાથી શહેરમાં પ્રવેશતી વખતે બનાવેલી નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહનોનું ચેકિંગ કરતા હતા. તે વખતે પોલીસ કોન્સ્ટેબલ મનિષભાઇ વિઠ્ઠલભાઇ અને હિંમતભાઇ માવજીભાઇને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી એક શખ્સ નકલી ચલણી નોટને ઓરિજીનલ નોટની વચ્ચે મૂકીને સુરતમાં વેચવા માટે આવી રહ્યાં છે.