Ahmedabadમા રસ્તાઓ ખરાબ થતા સ્થાનિકોએ ટેક્સ પાછો માંગ્યો

અમદાવાદામાં ઊબડ ખાબડ રોડથી જનતા પરેશાન છે. જેમાં સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકી પડી રહી છે. તેવામાં બાપુનગર, નિકોલ, મેમ્કો રોડ પર માર્ગનું ધોવાણ થયુ છે. હિરાવાડીથી કાલુપુર જવાના મુખ્ય માર્ગનું ધોવાણ થયુ તથા અનિલ સ્ટાર્ચ મીલ રોડની દયનીય હાલત જોવા મળી છે. સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે. ટેક્સ પાછો આપવા સ્થાનિકોની માગ છે. જેમાં સ્થાનિકો જણાવી રહ્યાં છે કે સારા રોડ આપો, અમે ભરેલો ટેક્સ પાછો આપો. છેલ્લા 5 વર્ષનો ટેક્સ અમને પરત કરે તંત્ર, એક વરસાદી ઝાપટું પડે અને રોડ ધોવાઇ જાય છે. અનેક રજૂઆતો છતા તંત્ર સાંભળતુ નથી. અધિકારીઓ ખાલી ફોટા પાડીને જતા રહે છે. કોર્પોરેટરો રેતી, કપચી નાખીને સંતોષ માને છે. રોજ કેટલાય લોકોના અકસ્માત થાય છે. જેમાં ઊબડ ખાબડ રોડથી જનતા પરેશાન છે. સારા રોડ રસ્તા ના મળતા લોકોને દરરોજ હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે. શહેરમા પડેલ પ્રથમ વરસાદથી જ રસ્તાનું ધોવાણ થયુ શહેરમા પડેલ પ્રથમ વરસાદથી જ રસ્તાનું ધોવાણ થયુ છે. સારા રસ્તા ન મળતા સ્થાનિકો દ્વારા ટેક્સ પાછો આપવા માગ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે એક વરસાદી ઝાપટું પડે અને રોડ ધોવાઇ જાય છે. અમે કેટલીય ફરિયાદો કરી અધિકારીઓ ખાલી ફોટા પાડીને જતા રહે છે. કોર્પોરેટરને કહીએ તો રેતી અને કપચી નાખીને સંતોષ માને છે. તથા રોજ અહિયા કેટલાય લોકોના અકસ્માત થાય છે તેના માટે કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે.

Ahmedabadમા રસ્તાઓ ખરાબ થતા સ્થાનિકોએ ટેક્સ પાછો માંગ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -



અમદાવાદામાં ઊબડ ખાબડ રોડથી જનતા પરેશાન છે. જેમાં સારા રોડ રસ્તા ન મળતા લોકોને હાલાકી પડી રહી છે. તેવામાં બાપુનગર, નિકોલ, મેમ્કો રોડ પર માર્ગનું ધોવાણ થયુ છે. હિરાવાડીથી કાલુપુર જવાના મુખ્ય માર્ગનું ધોવાણ થયુ તથા અનિલ સ્ટાર્ચ મીલ રોડની દયનીય હાલત જોવા મળી છે.

સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ

સારા રસ્તા ન મળતા સ્થાનિકોમાં તંત્ર સામે રોષ છે. ટેક્સ પાછો આપવા સ્થાનિકોની માગ છે. જેમાં સ્થાનિકો જણાવી રહ્યાં છે કે સારા રોડ આપો, અમે ભરેલો ટેક્સ પાછો આપો. છેલ્લા 5 વર્ષનો ટેક્સ અમને પરત કરે તંત્ર, એક વરસાદી ઝાપટું પડે અને રોડ ધોવાઇ જાય છે. અનેક રજૂઆતો છતા તંત્ર સાંભળતુ નથી. અધિકારીઓ ખાલી ફોટા પાડીને જતા રહે છે. કોર્પોરેટરો રેતી, કપચી નાખીને સંતોષ માને છે. રોજ કેટલાય લોકોના અકસ્માત થાય છે. જેમાં ઊબડ ખાબડ રોડથી જનતા પરેશાન છે. સારા રોડ રસ્તા ના મળતા લોકોને દરરોજ હાલાકીનો સમાનો કરવો પડી રહ્યો છે.

શહેરમા પડેલ પ્રથમ વરસાદથી જ રસ્તાનું ધોવાણ થયુ

શહેરમા પડેલ પ્રથમ વરસાદથી જ રસ્તાનું ધોવાણ થયુ છે. સારા રસ્તા ન મળતા સ્થાનિકો દ્વારા ટેક્સ પાછો આપવા માગ છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે એક વરસાદી ઝાપટું પડે અને રોડ ધોવાઇ જાય છે. અમે કેટલીય ફરિયાદો કરી અધિકારીઓ ખાલી ફોટા પાડીને જતા રહે છે. કોર્પોરેટરને કહીએ તો રેતી અને કપચી નાખીને સંતોષ માને છે. તથા રોજ અહિયા કેટલાય લોકોના અકસ્માત થાય છે તેના માટે કોણ જવાબદાર તે એક મોટો પ્રશ્ન છે.