Ahmedabadના માધુપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એક યુવકને એસઓજીએ ઝડપ્યો

યુવક પાસેથી 16 ગ્રામથી વધુનું ડ્રગ્સ ઝડપાયું પોલીસે 1.62 લાખની કિંમતનું MD ડ્રગ્સ કર્યું જપ્ત પોલીસે જાવેદ ઉર્ફે પપ્પુ પરમારની કરી ધરપકડ અમદાવાદ એસઓજીએ દરિયાપુર વિસ્તારમાં 16 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે,આરોપીને ડ્રગ્સ આપનાર દરિયાપુરનો યુવક ફરાર થઈ ગયો છે,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.આ ડ્રગ્સની કિંમત 1.62 લાખ થાય છે,16 ગ્રામ 250 મિલિગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ગઈકાલે એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. ગત અઠવાડિયે દાણીલીમડામાથી ઝડપાયુ ડ્રગ્સ ગત અઠવાડિયે અમદાવાદ એસઓજી દ્રારા દાણીલીમડા વિસ્તારના એક ફલેટમાં ડ્રગ્સ સાથે એક મહિલા અને બે પુરુષને ઝડપી પાડયા હતા,પોલીસની તપાસમાં સામે આવ્યુ હતુ કે રૂપિયા ના હોવાથી મહિલા ડ્રગ્સનો વેપાર કરતી હતી,ત્યારે અમદાવાદ એસઓજી તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ વેચનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે. ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું. 

Ahmedabadના માધુપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એક યુવકને એસઓજીએ ઝડપ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • યુવક પાસેથી 16 ગ્રામથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
  • પોલીસે 1.62 લાખની કિંમતનું MD ડ્રગ્સ કર્યું જપ્ત
  • પોલીસે જાવેદ ઉર્ફે પપ્પુ પરમારની કરી ધરપકડ

અમદાવાદ એસઓજીએ દરિયાપુર વિસ્તારમાં 16 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે,આરોપીને ડ્રગ્સ આપનાર દરિયાપુરનો યુવક ફરાર થઈ ગયો છે,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.આ ડ્રગ્સની કિંમત 1.62 લાખ થાય છે,16 ગ્રામ 250 મિલિગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

ગઈકાલે એલિસબ્રિજ વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી છે,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

ગત અઠવાડિયે દાણીલીમડામાથી ઝડપાયુ ડ્રગ્સ

ગત અઠવાડિયે અમદાવાદ એસઓજી દ્રારા દાણીલીમડા વિસ્તારના એક ફલેટમાં ડ્રગ્સ સાથે એક મહિલા અને બે પુરુષને ઝડપી પાડયા હતા,પોલીસની તપાસમાં સામે આવ્યુ હતુ કે રૂપિયા ના હોવાથી મહિલા ડ્રગ્સનો વેપાર કરતી હતી,ત્યારે અમદાવાદ એસઓજી તેમજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ડ્રગ્સ વેચનાર સામે કડક કાર્યવાહી કરી રહી છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું.