Ahmedabadના પાલડીમાં આવેલ યશ પિનેકલ ફલેટના સ્થાનિકોએ સ્વાતંત્ર પર્વની કરી ઉજવણી
દેશભરમાં સ્વાતંત્ર પર્વનો ઉત્સાહ લોકોએ ફલેટમાં તેમજ ઓફીસમાં ધ્વજવંદન કર્યુ ફલેટમાં ધ્વજવંદન કરી બાળકોને રમાડી રમત દેશભરમાં સ્વાતંત્ર પર્વને લઈ ઉત્સાહનો માહોલ છે ત્યારે શેરીથી લઈ ફલેટોમાં પણ લોકોએ ધ્વજવંદન કરી શહીદોને યાદ કર્યા હતા અને ધ્વજવંદનને સલામી કરી હતી,ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારના ભઠ્ઠામાં આવેલ યશ પિનેકલ ફલેટના સ્થાનિકોએ ભેગા મળીને ધ્વજવંદન કર્યુ અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી. ફલેટમાં પણ ધ્વજવંદન થયુ દેશભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી લોકો ઉત્સાહભેર કરી રહ્યાં છે,ત્યારે સોસાયટી,પોળો અને શેરીઓમાં લોકો સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે.ધ્વજવંદન કર્યા પછી બાળકોને અલગ-અલગ રમતો રમાડીને ઈનામ વિતરણ પણ કરાયુ હતુ,ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ ભઠ્ઠા વિસ્તારમાં યશ પિનેકલ ફલેટના સ્થાનિકોએ ભેગા મળી ધ્વજવંદન કર્યુ હતુ અને એક બીજાને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી,ધ્વજવંદન કર્યા બાદ સ્થાનિકોએ બાળકોને રમતો રમાડી ઈનામ આપ્યું હતુ. આ ઉત્સાહ સમગ્ર દેશમાં છે યશ પિનેકલ ફલેટના સ્થાનિકોનુ કહેવું છે કે,દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ ફલેટમાં ધ્વજવંદનો પ્રોગામ રાખવામાં આવે છે,લોકોને દેશભકિતનો પ્રેમ વધુને વધુ થાય તે ઉત્સાહને ધ્યાને રાખીને ઉજવણી કરવામાં આવે છે,ત્યારે 100થી વધુ લોકોએ ભેગા મળીને ધ્વજવંદન કર્યુ હતુ અને બાળકોને દેશભાવના વિશે સમજણ પણ આપવામાં આવી હતી. ગણતંત્ર અને પ્રજાસત્તાક દિનની પરેડ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ગણતંત્ર અને સ્વતંત્ર દિનની પરેડ પણ વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર દિનની ઉજવણીની પરેડ દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવે છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે. સાથે જ આ ઉજવણીમાં ભારતની સૈન્ય, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિકાસની પ્રકૃતિઓ પરેડમાં સામેલ કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ પરેડની સલામી જીલે છે.બીજી તરફ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય કાર્યક્રમ લાલ કિલ્લા પર આયોજિત થાય છે. જેમાં રાષ્ટ્રધ્વજને વડાપ્રધાન સલામી આપીને રાષ્ટ્રને સંબોધિત કરે છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- દેશભરમાં સ્વાતંત્ર પર્વનો ઉત્સાહ
- લોકોએ ફલેટમાં તેમજ ઓફીસમાં ધ્વજવંદન કર્યુ
- ફલેટમાં ધ્વજવંદન કરી બાળકોને રમાડી રમત
દેશભરમાં સ્વાતંત્ર પર્વને લઈ ઉત્સાહનો માહોલ છે ત્યારે શેરીથી લઈ ફલેટોમાં પણ લોકોએ ધ્વજવંદન કરી શહીદોને યાદ કર્યા હતા અને ધ્વજવંદનને સલામી કરી હતી,ત્યારે અમદાવાદના પાલડી વિસ્તારના ભઠ્ઠામાં આવેલ યશ પિનેકલ ફલેટના સ્થાનિકોએ ભેગા મળીને ધ્વજવંદન કર્યુ અને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી હતી.
ફલેટમાં પણ ધ્વજવંદન થયુ
દેશભરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી લોકો ઉત્સાહભેર કરી રહ્યાં છે,ત્યારે સોસાયટી,પોળો અને શેરીઓમાં લોકો સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરી રહ્યાં છે.ધ્વજવંદન કર્યા પછી બાળકોને અલગ-અલગ રમતો રમાડીને ઈનામ વિતરણ પણ કરાયુ હતુ,ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ ભઠ્ઠા વિસ્તારમાં યશ પિનેકલ ફલેટના સ્થાનિકોએ ભેગા મળી ધ્વજવંદન કર્યુ હતુ અને એક બીજાને સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવી હતી,ધ્વજવંદન કર્યા બાદ સ્થાનિકોએ બાળકોને રમતો રમાડી ઈનામ આપ્યું હતુ.
આ ઉત્સાહ સમગ્ર દેશમાં છે
યશ પિનેકલ ફલેટના સ્થાનિકોનુ કહેવું છે કે,દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીના રોજ ફલેટમાં ધ્વજવંદનો પ્રોગામ રાખવામાં આવે છે,લોકોને દેશભકિતનો પ્રેમ વધુને વધુ થાય તે ઉત્સાહને ધ્યાને રાખીને ઉજવણી કરવામાં આવે છે,ત્યારે 100થી વધુ લોકોએ ભેગા મળીને ધ્વજવંદન કર્યુ હતુ અને બાળકોને દેશભાવના વિશે સમજણ પણ આપવામાં આવી હતી.
ગણતંત્ર અને પ્રજાસત્તાક દિનની પરેડ
રાષ્ટ્રધ્વજ ફરકાવવાની સાથે ગણતંત્ર અને સ્વતંત્ર દિનની પરેડ પણ વિશેષ મહત્વ ધરાવે છે. સ્વાતંત્ર દિનની ઉજવણીની પરેડ દિલ્હીના રાજપથ ખાતે કરવામાં આવે છે. આ પરેડ રાષ્ટ્રપતિ ભવનથી શરૂ થાય છે અને ઇન્ડિયા ગેટ પર સમાપ્ત થાય છે. સાથે જ આ ઉજવણીમાં ભારતની સૈન્ય, સાંસ્કૃતિક, સામાજિક અને આર્થિક વિકાસની પ્રકૃતિઓ પરેડમાં સામેલ કરવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિ પરેડની સલામી જીલે છે.બીજી તરફ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં રાષ્ટ્રીય કાર્યક્રમ લાલ કિલ્લા પર આયોજિત થાય છે. જેમાં રાષ્ટ્રધ્વજને વડાપ્રધાન સલામી આપીને રાષ્ટ્રને સંબોધિત કરે છે.