Ahmedabad હવામાન વિભાગની આગાહી,રાજયમાં આજથી 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે

નર્મદા, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી ડાંગ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી વલસાડ, દમણ, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.માછીમારોને 5 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.ત્યારે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના હવામાન વિભાગે આજે એટલે કે 11મી જુલાઈએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, છોટાઉદેપુર, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે. ગુજરાતના પાટનગર અમદાવાદની વાત કરીએ તો અહીં આજે પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ પછી હળવો વરસાદ શરૂ થશે અને 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ છે. જાણો કયાં અપાઈ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે દાદરાનગર હવેલી,પોરબંદર, જૂનાગઢ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ,આણંદ, વડોદરા, છોટાઉદેપુર,સુરેન્દ્રનગર, જામનગર,મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. જાણો કયાં અપાયું ઓરેન્જ એલર્ટ અમદાવાદ હવામાન વિભાગે ભરૂચ, ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જાણો કયાં અપાયું યલો એલર્ટ ભાવનગર, ગીર સોમનાથ,દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Ahmedabad હવામાન વિભાગની આગાહી,રાજયમાં આજથી 2 દિવસ ભારે વરસાદ પડી શકે છે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નર્મદા, ભરૂચ, સુરતમાં અતિભારે વરસાદની આગાહી
  • ડાંગ, નવસારી, તાપીમાં અતિભારે વરસાદની આગાહી
  • વલસાડ, દમણ, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી

અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે,જેમાં રાજયમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે.માછીમારોને 5 દિવસ સુધી દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે.ત્યારે આજે અને આવતીકાલે એમ બે દિવસ રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ વિસ્તારોમાં વરસાદની સંભાવના

હવામાન વિભાગે આજે એટલે કે 11મી જુલાઈએ ગુજરાતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, છોટાઉદેપુર, વલસાડ, નવસારીનો સમાવેશ થાય છે. ગુજરાતના પાટનગર અમદાવાદની વાત કરીએ તો અહીં આજે પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે. આ પછી હળવો વરસાદ શરૂ થશે અને 15 જુલાઈ સુધી ચાલુ રહેશે. તાપમાનની વાત કરીએ તો અહીં મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ છે.

જાણો કયાં અપાઈ અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે દાદરાનગર હવેલી,પોરબંદર, જૂનાગઢ,અમરેલી, ભાવનગર,ગીર સોમનાથ,આણંદ, વડોદરા, છોટાઉદેપુર,સુરેન્દ્રનગર, જામનગર,મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.

જાણો કયાં અપાયું ઓરેન્જ એલર્ટ

અમદાવાદ હવામાન વિભાગે ભરૂચ, ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.

જાણો કયાં અપાયું યલો એલર્ટ

ભાવનગર, ગીર સોમનાથ,દ્વારકા, જામનગર,સુરેન્દ્રનગર, ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમરેલી, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, દાહોદ, નર્મદા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. મોરબી, મહીસાગર, ખેડા,જામનગર, બોટાદ, બનાસકાંઠા, અરવલ્લી, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.