Ahmedabad: વર્ક વિઝાના નામે અમદાવાદની બે યુવતીઓ સાથે 27 લાખની ઠગાઈ

CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદઆંબાવાડીમાં રહેતી 2 યુવતીઓ સાથે 27 લાખની ઠગાઇયુવતીઓને UKના નકલી વિઝા આપી કરી છેતરપિંડી અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. શહેરના આંબાવાડીમાં રહેતી બે યુવતોએ આ વખતે છેતરપિંડીનો ભોગ બની ગઈ હતી. આ બે યુવતીઓને યુકેના વિઝાના નામે 27 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી બંને યુવતીએ સીઆઈડી ક્રાઈમમાં ઉત્તરાખંડની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂપિયા 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં રહેતી બે યુવતીઓને યુકે જવા વર્ક વિઝાની લાલચ આપી ઉત્તરાખંડની મહિલાએ આ બંને યુવતીઓ પાસેથી ધરખમ એવી 27 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ આ મહિલાએ બંને યુવતીઓને નકલી વિઝા આપી છેતરપિંડી આચરી હતી. આ અંગેની જાણ બંને યુવતીઓને થતા તેઓએ સીઆઈડી ક્રાઈમમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીઓની પોલીસ ફરિયાદ નોંધી ઉત્તરાખંડની મહિલા વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી છે.

Ahmedabad:  વર્ક વિઝાના નામે અમદાવાદની બે યુવતીઓ સાથે 27 લાખની ઠગાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • CID ક્રાઇમમાં ઉત્તરાખંડની મહિલા સામે ફરિયાદ
  • આંબાવાડીમાં રહેતી 2 યુવતીઓ સાથે 27 લાખની ઠગાઇ
  • યુવતીઓને UKના નકલી વિઝા આપી કરી છેતરપિંડી

 

અમદાવાદ શહેરમાં દિવસેને દિવસે છેતરપિંડીના ગુનાઓ વધી રહ્યા છે. શહેરના આંબાવાડીમાં રહેતી બે યુવતોએ આ વખતે છેતરપિંડીનો ભોગ બની ગઈ હતી. આ બે યુવતીઓને યુકેના વિઝાના નામે 27 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. જેથી બંને યુવતીએ સીઆઈડી ક્રાઈમમાં ઉત્તરાખંડની મહિલા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂપિયા 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગતો પ્રમાણે અમદાવાદ શહેરમાં આવેલા આંબાવાડી વિસ્તારમાં રહેતી બે યુવતીઓને યુકે જવા વર્ક વિઝાની લાલચ આપી ઉત્તરાખંડની મહિલાએ આ બંને યુવતીઓ પાસેથી ધરખમ એવી 27 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ આ મહિલાએ બંને યુવતીઓને નકલી વિઝા આપી છેતરપિંડી આચરી હતી. આ અંગેની જાણ બંને યુવતીઓને થતા તેઓએ સીઆઈડી ક્રાઈમમાં 27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીઓની પોલીસ ફરિયાદ નોંધી ઉત્તરાખંડની મહિલા વિરુદ્ધ કાર્યવાહીના ભાગરૂપે તપાસ શરૂ કરી છે.